enEnglishguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 9. straight line
જો \(\theta_1\) એ રેખાઑ \(2x + 3y + c_1\, = 0\) અને \(-x+5y + c_2\, = 0\) વચ્ચેનો ખૂણો છે અને \(\theta_2\) એ રેખાઓ \(2x+ 3y + c_1\, = 0\) અને \(-x+ 5y + c_3\, = 0\) વચ્ચેનો ખૂણો છે જ્યાં \(c_1, c_2, c_3\) એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. વિધાન \(-1\) : જો \(c_2\) અને \(c_3\) એકબીજા પર આધારિત હોય તો \(\theta_1\, = \theta_2\) થાય વિધાન \(-2\) : \(\theta_1\, = \theta_2\) બધી \(c_2\) અને \(c_3\) કિમત માટે શક્ય છે
- A વિધાન \(- 1\) સાચું છે, વિધાન \(-2\) સાચું છે અને વિધાન \(-2\) એ વિધાન \(- 1\) ની સાચી સમજૂતી આપે છે.
- B વિધાન \(- 1\) સાચું છે, વિધાન \(-2\) સાચું છે પણ વિધાન \(-2\) એ વિધાન \(- 1\) ની સાચી સમજૂતી આપતું નથી.
- C વિધાન \(- 1\) ખોટું છે, વિધાન \(-2\) સાચું છે
- D વિધાન \(- 1\) સાચું છે, વિધાન \(-2\) ખોટું છે
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(- 1\) સાચું છે, વિધાન \(-2\) સાચું છે અને વિધાન \(-2\) એ વિધાન \(- 1\) ની સાચી સમજૂતી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
Two lines \(-x + 5y + c_2\, = 0\) and \(-x + 5y+c_3\, = 0\) are parallel to each other . Hence statement \(- 1\) is true, statement \(-2\) is true and statement \(-2\) is the correct explanation of statement \(-1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સમીકરણ\(x^{5}\left(x^{3}-x^{2}-x+1\right)+x\left(3 x^{3}-4 x^{2}-2 x+4\right)-1=0\) ના વાસ્તવીક ભિન્ન બીજોની સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard
- વૃતખંડ આકારની પુષ્પ ચાદરની ફરતે વાડ કરવા માટે વીસ મીટરનો તાર આપેલ છે. તો પુષ્પ ચાદરનું મહતમ ક્ષેત્રફળ મેળવોે.JEE Mains 2017 Hard
- અહી શ્રેઢી \(\left\{a_{n}\right\}_{n-1}^{\infty}\) એ દરેક \(n \geq 1\) માટે \(a_{1}=1, a_{2}=1\) અને \(a_{n+2}=2 a_{n+1}+a_{n}\) આપેલ છે . તો \(47 \sum_{n=1}^{\infty} \frac{a_{n}}{2^{3 n}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અહી \(f(x)=x^{6}+2 x^{4}+x^{3}+2 x+3, x \in R\) આપેલ છે તો પ્રાકૃતિક સંખ્યા \(\mathrm{n}\) ની કઈ કિમંત માટે \(\lim _{x \rightarrow 1} \frac{\mathrm{x}^{\mathrm{n}} \mathrm{f}(1)-\mathrm{f}(\mathrm{x})}{\mathrm{x}-1}=44\) થાય.JEE Mains 2021 Hard
- જો વિધેય \(\sin ^{-1}\left(\frac{3 x-22}{2 x-19}\right)+\log _e\left(\frac{3 x^2-8 x+5}{x^2-3 x-10}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) હોય, તો \(3 \alpha+10 \beta =\) ..........JEE Mains 2024 Hard
- જો શ્રેણી \(\dfrac{1}{1 + 1^4 \times 4} + \dfrac{2}{1 + 2^4 \times 4} + \dfrac{3}{1 + 3^4 \times 4} + \dfrac{4}{1 + 4^4 \times 4} + \ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો \(\dfrac{m}{n}\) હોય અને \(\gcd(m, n) = 1\), તો \(m + n\) બરાબર છે:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(52\) પત્તામાંથી બે પત્તાની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે . જો \(X\) એ પસંદ થયેલા બે પત્તામાં રહેલા એકકાની સંખ્યાનો યાર્દચ્છિક ચલ હોય તો \(P\,\left( {X = 1} \right)\, + P\,\left( {X = 2} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(X _{1}, X _{2}, \ldots, X _{18}\) એ \(18\) અવલોકન છે કે જેથી \(\sum_{ i =1}^{18}\left( X _{ i }-\alpha\right)=36 \quad\) અને \(\sum_{i=1}^{18}\left(X_{i}-\beta\right)^{2}=90,\) જ્યાં \(\alpha\) અને \(\beta\) ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. જે આ અવલોકનોનું પ્રમાણિત વિચલન \(1\) હોય, તો \(|\alpha-\beta|\) નું મૂલ્ય ........ થાય. .JEE Mains 2021 Hard
- ધારોકે \(\mathrm{A}\) એ કક્ષા \(2\) વાળો ચોરસ શ્રેણિક છે, \(|\mathrm{A}|=2\) અને તેના વિકર્ણી ઘટકો નો સરવાળો \(-3\) છે. જે \(\mathrm{A}^2+x \mathrm{~A}+y \mathrm{I}=\mathrm{O}\) નું સમાધાન કરતા બિંદુઓ \((x, y)\) એ અતિવલય પર આવેલ હોય, જેની અન્નુબંધ અક્ષ એ \(x\)-અક્ષને સમાંતર હોય, ઉત્કેન્દ્રતા \(e\) હોય અને નાભિલંબની લંબાઈ \(l\) હોય, તો \(\mathrm{e}^4+l^4=\) .............JEE Mains 2024 Medium
- રેખા \(\mathrm{x}=2 \mathrm{y}\) પરના બિંદુઓથી રેખા \(\mathrm{x}=\mathrm{y}\) પર દોરવામાં આવેલ લંબના મધ્યબિંદુઓનો બિંદુગણ મેળવો.JEE Mains 2020 Hard
- \(100\) અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે \(400\) અને \(2475\) છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો \(3, 4\) અને \(5\) ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ?JEE Mains 2017 Hard
- કોઈ \(\theta \in\left(0, \frac{\pi}{2}\right)\) માટે, જો અતિવલય \(x^{2}-y^{2} \sec ^{2} \theta=10\) ની ઉત્કેન્દ્ર્તા એ ઉપવલય \(x^{2} \sec ^{2} \theta+y^{2}=5\) ની ઉત્કેન્દ્રતા કરતાં \(\sqrt{5}\) ગણી હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઇ શોધો.JEE Mains 2020 Hard