JEE Mains · Maths · STD 11 - 9. straight line
રેખા \(\mathrm{x}=2 \mathrm{y}\) પરના બિંદુઓથી રેખા \(\mathrm{x}=\mathrm{y}\) પર દોરવામાં આવેલ લંબના મધ્યબિંદુઓનો બિંદુગણ મેળવો.
- A \(2 x-3 y=0\)
- B \(7 x-5 y=0\)
- C \(5 x-7 y=0\)
- D \(3 x-2 y=0\)
Answer & Solution
Correct Answer
(C) \(5 x-7 y=0\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\alpha-\beta}{2 \alpha-\beta}=-1\) \(3 \alpha=2 \beta\) \(\mathrm{h}=\frac{2 \alpha+\beta}{2}\) \(2 \mathrm{h}=\frac{7 \alpha}{2}\) \(\mathrm{k}=\frac{\alpha+\beta}{2}\) \(2 \mathrm{k}=\frac{5 \alpha}{2}\) \(\frac{\mathrm{h}}{\mathrm{k}}=\frac{7}{5}\) \(5 x=7 y\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(f(\mathrm{x})=\left\{\begin{array}{cl}-\mathrm{a} & \text { if }-\mathrm{a} \leq \mathrm{x} \leq 0 \\ \mathrm{x}+\mathrm{a} & \text { if } 0<\mathrm{x} \leq \mathrm{a}\end{array}\right.\), જ્યાં \(\mathrm{a}>0\) અને \(\mathrm{g}(\mathrm{x})=(f|\mathrm{x}|)-|f(\mathrm{x})|) / 2\). તો વિધેય \(g:[-a, a] \rightarrow[-a, a]\) એ:JEE Mains 2024 Hard
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((\tan x)^{1/2}\,dy = (\sec^3 x - (\tan x)^{3/2} y)\,dx\), \(0 < x < \dfrac{\pi}{2}\) નો ઉકેલ છે. જો \(y\left(\dfrac{\pi}{4}\right) = \dfrac{6\sqrt{2}}{5}\) અને \(y\left(\dfrac{\pi}{3}\right) = \dfrac{4}{5}\alpha\), તો \(\alpha^4\) બરાબર _______ થાય.JEE Mains 2026 Hard
- જો માહિતી \(x_1, x_2, ...., x_{10}\) એવી હોય કે જેથી પ્રથમ ચાર અવલોકનોનો મધ્યક \(11\) અને બાકીના છ અવલોકનોનો મધ્યક \(16\) તથા બધા અવલોકનોના વર્ગોનો સરવાળો \(2,000\) થાય તો આ માહિતીનું પ્રમાણિત વિચલન મેળવોJEE Mains 2019 Hard
- ધારો કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની ફક્ત મુખ્ય કિંમતોનો ઉપયોગ કરતાં \( \lim _{n \rightarrow \infty}\left(\frac{n}{\sqrt{n^4+1}}-\frac{2 n}{\left(n^2+1\right) \sqrt{n^4+1}}+\frac{n}{\sqrt{n^4+16}}-\frac{8 n}{\left(n^2+4\right) \sqrt{n^4+16}}\right. \) \( \left.+\ldots+\frac{n}{\sqrt{n^4+n^4}}-\frac{2 n \cdot n^2}{\left(n^2+n^2\right) \sqrt{n^4+n^4}}\right)=\frac{\pi}{k}\) છે. તો \(k^2=\) ...........JEE Mains 2024 Hard
- અહી \(S\) એ દરેક \((\alpha, \beta), \pi<\alpha, \beta<2 \pi\) નો ગણ છે કે જેથી સંકર સંખ્યા \(\frac{1-i \sin \alpha}{1+2 i \sin \alpha}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય અને \(\frac{1+i \cos \beta}{1-2 i \cos \beta}\) એ શુધ્ધ વાસ્તવિક સંખ્યા થાય. અહી \(Z_{\alpha \beta}=\sin 2 \alpha+i \cos 2 \beta,(\alpha, \beta) \in S\) હોય તો \(\sum_{(\alpha, \beta) \in s }\left(i Z_{\alpha \beta}+\frac{1}{i \bar{Z}_{\alpha \beta}}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક યાદૃચ્છિક ચલ X કિંમતો 0, 1, 2, 3 ધારણ કરે છે, જેની સંભાવનાઓ અનુક્રમે \( \frac{2a+1}{30},\frac{8a-1}{30},\frac{4a+1}{30} \) અને b છે, જ્યાં \( a, b\in R \). ધારો કે μ અને σ અનુક્રમે X ના મધ્યક અને પ્રમાણિત વિચલન છે કે જેથી \( \sigma^{2}+\mu^{2}=2 \). તો \( \frac{a}{b} \) = ........... છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(2 x (2 x +1)=1\) ના બીજો હોય તો \(\beta\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- પૂર્ણાંકો \(\{1,2,3, \ldots \ldots . .50\}\) માંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલ પૂર્ણાંક એ \(4\), \(6\) અને \(7\) માંથી ઓછામાં ઓછા એકનો ગુણી હોવાની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- સમીકરણ \(x|x-1|+|x+2|+a=0\) ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ \(a \in R\) નો ગણ \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે વક્ર \(y^2=8 x\) અને રેખાઓ \(y=x\) તથા \(x=2\) દ્વારા ઘેરાયેલ, પ્રથમ ચરણમાં આવેલ મોટા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha\) છે.તો \(3 \alpha\) નું મુલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે પ્રદેશ \(\{(x, y): 0 \leq x \leq 3,0 \leq y \leq\) \(\left.\min \left\{x^2+2,2 x+2\right\}\right\}\) નું ક્ષેત્રફળ \(A\). છે. તો \(12 \mathrm{~A}\) = ...........JEE Mains 2024 Medium
- જો વક્ર \(y=e^{x}\) નો બિંદુ \(\left( c , e ^{ c }\right)\) આગળનો સ્પર્શક અને પરવલય \(y ^{2}=4 x\) ના બિંદુ \((1,2)\) આગળનો અભિલંબ એ \(x\)-અક્ષને એ જ બિંદુ એ છેદે તો \(c\) ની કિમત ......... મળે.JEE Mains 2020 Hard