JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
જેની પ્રધાનઅક્ષ \(x -\) અક્ષ અને કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવા ઉપવલયના નાભીલંબની લંબાઈ \(8\) છે જો બંને નાભીઓ વચ્ચેનું અંતર તેની ગૌણઅક્ષની લંબાઈ જેટલું હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી ?
- A \(\left( {4,\sqrt 2 ,2\sqrt 2 } \right)\)
- B \(\left( {4,\sqrt 3 ,2\sqrt 2 } \right)\)
- C \(\left( {4,\sqrt 3 ,2\sqrt 3 } \right)\)
- D \(\left( {4,\sqrt 2 ,2\sqrt 3 } \right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\left( {4,\sqrt 3 ,2\sqrt 2 } \right)\)
Step-by-step Solution
Detailed explanation
Consider \(\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1\) Given that \(2b = 2ae\) \( \Rightarrow b = ae\) and \(\frac{{2{b^2}}}{a} = 8\) \(a\left( {1 - {e^2}} \right) = 4,{a^2}{e^2} = {a^2}\left( {1 - {e^2}} \right)\) \( \Rightarrow {e^2} = \frac{1}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે \(n \geq 5\) એ એક પૂર્ણાંક છે. જો \(9^{n}-8 n-1=64 \alpha\) અને \(6^{n}-5 n-1=25 \beta\) હોય.તો \(\alpha-\beta\dots\dots\)JEE Mains 2022 Medium
- \( \sqrt 3 \) ત્રિજ્યાવાળા ગોલકને અંત્રગર્ત લંબવૃતિય નળાકારનું મહતમ ઘનફળ મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે z એ સંકર સંખ્યા છે જે \( |z-5|\le3 \) નું સમાધાન કરતી હોય અને મહત્તમ ધન મુખ્ય કોણાંક ધરાવતી હોય. તો \( 34|\frac{5z-12}{5iz+16}|^{2} \) = ........... છે.JEE Mains 2026 Hard
- સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર \(512\) છે. જો પહેલા અને બીજા પદમાં \(4\) ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(x^{2}+y^{2}+A x+B y+C=0\) એ \((0,6)\) માંથી પસાર થતું અને પરવલય \(y = x ^{2}\) ને \((2,4)\) આગળ પર્સ્શતું એક વર્તુળ છે. તો \( A + C \) =...............JEE Mains 2022 Hard
- ધારો કે રેખા \(\mathrm{L}: \sqrt{2} x+y=\alpha\) એ, વર્તુળ \(x^2+y^2=3\) અને પરવલય \(x^2=2 y\) ના છેદબિંદુ \(\mathrm{P}\) (પ્રથમ ચરણમાં આવેલ) માંથી પસાર થાય છે. ધારો કે રેખા \(L\) એ સમાન ત્રિજ્યા \(2 \sqrt{3}\) વાળા બે વર્તુળો \(C_1\) અને \(C_2\) ને સ્પર્શે છે. ને વર્તુળો \(C_1\) અને \(C_2\) નાં કેન્દ્રો અનુક્રમે \(Q_1\) અને \(Q_2\) એ \(y\)-અક્ષ પર આવેલાં હોય, તો ત્રિકોણ \(\mathrm{PQ}_1 Q_2\) ના ક્ષેત્રફળનો વર્ગ ........... થાય.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a_k} = (\tan\theta_k)\hat{i} + \hat{j}\) અને \(\vec{b_k} = \hat{i} - (\cot\theta_k)\hat{j}\), જ્યાં \(\theta_k = \dfrac{2^{k-1}\pi}{2^n + 1}\), કોઈક \(n \in \mathbb{N}\) માટે, જ્યાં \(n > 5\). તો \(\dfrac{\displaystyle\sum_{k=1}^{n}|\vec{a_k}|^2}{\displaystyle\sum_{k=1}^{n}|\vec{b_k}|^2}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard
- રેખા \(y = 2x\) ને સમાંતર હોય અને વક્ર \(y = \mathop \smallint \limits_0^x \left| t \right|dt,x \in R\) ને સ્પર્શક હોય તેવી રેખાઓના \(x-\) અક્ષ પરનાં અંત:ખંડો મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(A(-1,1)\) અને \(B(2,3)\) બે બિંદૂઓ છે અને \(P\) એ રેખા \(A B\) ની ઉપરની બાજુ નું એવુ ચલ બિંદુ છે કે જેથી \(\triangle P A B\) નું ક્ષેત્રફળ \(10\) થાય. જે \(\mathrm{P}\) નો બિંદુપંથ \(\mathrm{a} x+\mathrm{b} y=15\) હોય, તો \(5 \mathrm{a}+2 \mathrm{~b}=\) ...........JEE Mains 2024 Hard
- \(3-\) અંકની સંખ્યા કેટલી મળે કે જે \(2\) અથવા \(3\) વડે વિભાજ્ય હોય પરંતુ \(7\) વડે વિભાજ્ય ના હોય .JEE Mains 2023 Hard
- સંખ્યાઓ \(3,7, x\) અને \(y(x>y)\) નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(5\) અને \(10\) છે. તો ચાર સંખ્યાઓ \(3+2 \mathrm{x}, 7+2 \mathrm{y}, \mathrm{x}+\mathrm{y}\) અને \(x-y\) નો મધ્યક મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(m, n \in N\) અને ગુ.સા.અ. \(\operatorname{gcd}(2, n)=1\). જો \(30\left(\begin{array}{l}30 \\ 0\end{array}\right)+29\left(\begin{array}{l}30 \\ 1\end{array}\right)+\ldots+2\left(\begin{array}{l}30 \\ 28\end{array}\right)+1\left(\begin{array}{l}30 \\ 29\end{array}\right)= n .2^{ m }\) તો \(n + m=.......\) (અહીં \(\left.\left(\begin{array}{l} n \\ k \end{array}\right)={ }^{ n } C _{ k }\right)\)JEE Mains 2021 Hard