ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

ગણિતની એક પરીક્ષામાં સમાન ગુણવાળા કુલ \(20\) પ્રશ્નો છે અને પ્રશ્નપત્રને ત્રણ વિભાગો \(A, B\) અને \(C\) માં વિભાજિત કરેલ છે. વિદ્યાર્થીએ પ્રત્યેક વિભાગમાંથી ઓછામાં ઓછા \(4\) પ્રશ્નો લઈ કુલ \(15\) પ્રશ્નોના જવાબો આપવાના છે. જો વિભાગ \(A\) માં \(8\) પ્રશ્નો, વિભાગ \(B\) માં \(6\) પ્રશ્નો અને વિભાગ \(C\) માં \(6\) પ્રશ્નો હોય, તો વિદ્યાર્થી \(15\) પ્રશ્નો પસંદ કરી શકે તેવી રીતોની કુલ સંખ્યા ........... છે.

  1. A \(11370\)
  2. B \(11376\)
  3. C \(11375\)
  4. D \(11350\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(11376\)

Step-by-step Solution

Detailed explanation

If \(4\) questions from each section are selected Remaining \(3\) questions can be selected either in \((1,1,1)\) or \((3,0,0)\) or \((2,1,0)\) \(\therefore\) Total ways…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app