ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola

ધારોકે ઉપવલય \(E: x^2+9 y^2=9\) એ ધન \(x\)-અને \(y\)-અક્ષોને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે.ધારોકે \(E\) નો પ્રધાન અક્ષ એ વર્તુળ \(C\) નો વ્યાસ છે.ધારોકે \(A\) અને \(B\) માંથી પસાર થતી રેખા વર્તુળ \(C\) ને બિંદુ \(P\) માં મળે છે.જો શિરોબિંદુઓ \(A,P\) અને ઉગમબિંદુ \(O\) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય છે, તો \(m-n=.......\)

  1. A \(18\)
  2. B \(16\)
  3. C \(17\)
  4. D \(15\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(17\)

Step-by-step Solution

Detailed explanation

For line \(AB x+3 y =3\) and circle is \(x ^2+ y ^2=9\) \((3-3 y)^2+y^2=9\) \(\Rightarrow 10 y^2-18 y=0\) \(\Rightarrow y=0, \frac{9}{5}\) \(\therefore \text { Area }=\frac{1}{2} \times 3 \times \frac{9}{5}=\frac{27}{10}\) \(m - n =17\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app