ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 6. permutation and combination

ધારો કે વર્તુળાકાર સ્ટેડિયમની હદ પર  \(20\) સ્તંભ છે કે જેની દરેકની ઊંચાઇ સમાન છે. જો દરેક સ્તંભની ટોચને પાસપાસેના સ્તંભ સિવાયના સ્તંભની ટોચ સાથે બીમ વડે જોડવામાં આવે છે તો આવા બીમની સંખ્યા મેળવો.

  1. A \(210\)
  2. B \(180\)
  3. C \(170\)
  4. D \(190\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(170\)

Step-by-step Solution

Detailed explanation

Total cases \(=\) number of diagonals in \(20\) sided polygon. \(=\,^{20}{C_2}\, - \,20\, = 170\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app