JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
રેખા \(12 x \,\cos \theta+5 y \,\sin \theta=60\) એ આપેલ પૈકી ક્યાં વક્રનો સ્પર્શક છે ?
- A \(x^{2}+y^{2}=169\)
- B \(144 x^{2}+25 y^{2}=3600\)
- C \(25 x^{2}+12 y^{2}=3600\)
- D \(x^{2}+y^{2}=60\)
Answer & Solution
Correct Answer
(B) \(144 x^{2}+25 y^{2}=3600\)
Step-by-step Solution
Detailed explanation
\(12 x \cos \theta+5 y \sin \theta=60\) \(\frac{x \cos \theta}{5}+\frac{y \sin \theta}{12}=1\) is tangent to \(\frac{x^{2}}{25}+\frac{y^{2}}{144}=1\) \(144 \mathrm{x}^{2}+25 \mathrm{y}^{2}=3600\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int_{-\pi}^\pi \frac{2 y(1+\sin y)}{1+\cos ^2 y} d y\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- એક અસમતોલ સિક્કાને \(5\) વાર ઉછવામાં આવે છે . ધારો કે ચલ \(\mathrm{X}\) ને \(\mathrm{k}\) કિમંત આપવામાં આવે છે કે જ્યારે \(\mathrm{k}\) એ ક્રમિક છાપની સંખ્યા કે જ્યારે \(\mathrm{k}=3,4,5\) હોય અન્યથા \(X\) એ \(-1 \) કિમંત ધરાવે છે તો \(X\) નું અપેક્ષિત મળતર મેળવો.JEE Mains 2020 Hard
- જો \(1,2,3, \ldots ., n\), (જ્યાં \(n\) અયુગ્મ છે.) નો મધ્યકથી સરેરાશ વિચલન \(\frac{5(n+1)}{n}\) હોય, તો \(n\) = ............JEE Mains 2022 Medium
- અહી ત્રણ સદીશો \(\vec{a}, \overrightarrow{\mathrm{b}}\) અને \(\vec{c}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \overrightarrow{\mathrm{b}}=\vec{c}, \overrightarrow{\mathrm{b}} \times \vec{c}=\vec{a}\) અને \(|\vec{a}|=2\) થાય. તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય નથી. ?JEE Mains 2021 Medium
- જો \(\vec a \,\) અને \(\vec b \,\) એ અસમરેખ સદીશો છે તો \(\alpha \) ની . . . કિમંત માટે સદીશો \(\vec u = \left( {\alpha - 2} \right)\vec a \, + \vec b \) અને \(\,\vec v = \left( {2 + 3\alpha } \right)\vec a \, - 3\vec b \) એ સમરેખ થાય.JEE Mains 2013 Hard
- જો સંકલન \(\int_{0}^{10} \frac{[\sin 2 \pi x ]}{ e ^{ x -[ x ]}} dx =\alpha e ^{-1}+\beta e ^{-\frac{1}{2}}+\gamma\) આપેલ છે કે જ્યાં \(\alpha, \beta, \gamma\) એ પૃણાંક છે અને \([ x ]\) એ મહતમ પૃણાંક છે તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\vec{a}=\hat{i}+\hat{j}-\hat{k}\)અને \(\vec{c}=2 \hat{i}-3 \hat{j}+2 \hat{k}\) છે.તો \(\vec{b} \times \vec{c}=\vec{a}\) અને \(|\vec{b}| \in\{1,2, \ldots ., 10\}\) હોય તેવા સદીશો \(\vec{b}\)ની સંખ્યા \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- ધારો કે \(\mathrm{P}\) એ બિંદુઓ \((2,1,0),(4,1,1)\) અને \((5,0,1)\) માંથી પસાર થતું સમતલ દર્શાવે છે અને કોઈ બિંદુ \(R\) એ \((2,1,6) \) આપેલ છે તો \(\mathrm{R}\) નું સમતલ \(\mathrm{P}\) ની સાપેક્ષે પ્રતિબિંબ મેળવો.JEE Mains 2020 Hard
- રેખાઓ \(\frac{x}{1} = \frac{y}{{ - 1}} = \frac{z}{1}\) અને \(\frac{{x - 1}}{0} = \frac{{y + 1}}{{ - 2}} = \frac{z}{1}\) વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર ધરાવતી રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard
- વર્તુળ એ \(y\) -અક્ષને બિંદુ \((0,4)\) આગળ સ્પર્શે છે અને બિંદુ \((2,0) \) માંથી પસાર થાય છે તો આપેલ પૈકી કઈ રેખા વર્તુળનો સ્પર્શક ન થાય ?JEE Mains 2020 Hard
- જો \(S\) એ \(k\) એ બધીજ વાસ્તવિક કિમંતો નો ગણ છે કે જેથી રેખાઓની સહંતિ \(x +y + z = 2\) ; \(2x +y - z = 3\) ; \(3x + 2y + kz = 4\) એ એકાકી ઉકેલ ધરાવે છે તો \(S\) એ . . . .JEE Mains 2018 Hard
- જો \(2 + 3i\) એ સમીકરણ \(2x^3 -9x^2 + kx- 13 = 0,\) \(k \in R,\) નો એક ઉકેલ હોય તો આ સમીકરણના વાસ્તવિક ઉકેલ મેળવો.JEE Mains 2015 Hard