ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation

અહી  \([t]\) એ મહતમ પૃણાંક વિધેય છે અને  \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}-[\mathrm{x}], \mathrm{g}(\mathrm{x})=1-\mathrm{x}+[\mathrm{x}]\), અને \(h(x)=\min \{f(x), g(x)\}, x \in[-2,2]\). આપેલ હોય તો \(h\) એ ,. . . .. . . 

  1. A \([-2,2]\) પર સતત છે પરંતુ \((-2,2)\) પર ચાર બિંદુથી વધારે બિંદુ પર વિકલનીય નથી
  2. B \([-2,2]\) પર બરાબર ત્રણ બિંદુએ સતત નથી
  3. C \([-2,2]\) પર સતત છે પરંતુ \((-2,2)\) પર બરાબર ત્રણ બિંદુએ  વિકલનીય નથી
  4. D \([-2,2]\) પર બરાબર ચાર બિંદુએ સતત નથી
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \([-2,2]\) પર સતત છે પરંતુ \((-2,2)\) પર ચાર બિંદુથી વધારે બિંદુ પર વિકલનીય નથી

Step-by-step Solution

Detailed explanation

\(\min \{x-[x], 1-x+[x]\}\) \(h(x)=\min \{x-[x], 1-[x-[x])\}\) \(\Rightarrow\) always continuous in \([-2,2]\) but non differentiable at \(7\) Points
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app