JEE Mains · Maths · STD 11 - 5. linear inequalities
અહી \(S=\left\{x \in[-6,3]-\{-2,2\}: \frac{|x+3|-1}{|x|-2} \geq 0\right\}\) અને \(T =\left\{ x \in Z: x ^{2}-7| x |+9 \leq 0\right\}\) હોય તો \(S \cap T\) ની સભ્ય સંખ્યા \(....\) થાય.
- A \(7\)
- B \(5\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(S \cap T =\{-5,-4,3\}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે \(f\) એ \([0, 1]\) પરનું વાસ્તવિક મૂલ્યવાળું સતત વિધેય છે અને \(f(x)=x+\int_{0}^{1}(x-t) f(t) d t\) તો નીચેના પૈકી કયું બિંદુ \((x, y)\),વક્ર \(y=f(x)\) પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- માહિતીનું વિચરણ \(\sigma^2\) = ........... છે.
\(x_i\) \(0\) \(1\) \(5\) \(6\) \(10\) \(12\) \(17\) \(f_i\) \(3\) \(2\) \(3\) \(2\) \(6\) \(3\) \(3\) JEE Mains 2024 Medium - \(60\) વિધાર્થીના એક વર્ગમાં \(40\) ને \(NCC\) છે અને \(30\) ને \(NSS\) અને \(20\) બંને છે . જો એક વિધાર્થીની યાર્દચ્છિક પસંદગી કરતાં તેને \(NCC\) કે \(NSS\) પૈકી એકપણ ન હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- જો ગણ \(S\) એ \(\lambda \) ની વાસ્તવિક કિમંતોનો ગણ છે કે જેથી બિંદુઓ \(( - {\lambda ^2},1,1),(1, - {\lambda ^2},1)\) , \((1,1, - {\lambda ^2})\) અને \((-1, -1, 1)\) એ એકજ સમતલ પર આવેલ હોય તો \(S\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(\left(x^{\frac{2}{3}}+\frac{2}{x^3}\right)^{30}\)ના વિસ્તરણમાં \(x^{-\alpha}\) વાળો પદ હોય તેવો \(\alpha > 0\) નાનામાં નાની સંખ્યા \(\beta x^{-\alpha}, \beta \in N\) છે. તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- આપેલ \('r'\) ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત હોય તેવો મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ એ :JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જેના માટે \(\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0\) થાય તેવી \(\alpha\) ની કિંમત ........... અંતરાલમાં આવે છે.JEE Mains 2024 Hard
- બિંદુ \(\mathrm{P}(-1,1)\) માંથી વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}-2 \mathrm{x}-6 \mathrm{y}+6=0\) પર બે સ્પર્શકો દોરવામાં આવે છે. જો સ્પર્શકો વર્તુળને બિંદુઓ \(A\) અને \(B\) આગળ સ્પર્શે છે અને જો બિંદુ \(D\) એ વર્તુળ પરનું બિંદુ છે કે જેથી \(A B\) અને \(A D\) ની લંબાઈ સમાન થાય છે તો ત્રિકોણ \(A B D\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(S\) એ સમીકરણ \(3^{x}\left(3^{x}-1\right)+2=\left|3^{x}-1\right|+\left|3^{x}-2\right| \) ના વાસ્તવિક બીજનો ગણ હોય તો \(\mathrm{S}\) એ .. . .JEE Mains 2020 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1+x^2\right) \frac{d y}{d x}+y=e^{\tan ^{-1} x}, y(1)=0\) નો ઉકેલ છે. તો \(y(0)=\) .........JEE Mains 2024 Hard
- \(\sum \limits_{ k =0}^6{ }^{51- k } C _3=............\)JEE Mains 2023 Medium
- \((1+x)^{20}\) વિસ્તરણમાં મધ્યમ પદ અને \((1+x)^{19}\) ના વિસ્તરણમાં બે મધ્યમ પદોનો સરવાળાનો ગુણોતર મેળવો.JEE Mains 2021 Medium