ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 10.1 circle and system of circle

બિંદુ \(\mathrm{P}(-1,1)\) માંથી વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}-2 \mathrm{x}-6 \mathrm{y}+6=0\) પર બે સ્પર્શકો દોરવામાં આવે છે. જો સ્પર્શકો વર્તુળને બિંદુઓ \(A\) અને \(B\) આગળ સ્પર્શે છે અને જો બિંદુ  \(D\) એ વર્તુળ પરનું બિંદુ છે કે જેથી  \(A B\) અને \(A D\) ની લંબાઈ સમાન થાય છે તો ત્રિકોણ \(A B D\) નું ક્ષેત્રફળ મેળવો.

  1. A \(2\)
  2. B \((3 \sqrt{2}+2)\)
  3. C \(4\)
  4. D \(3(\sqrt{2}-1)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(\triangle \mathrm{ABD}=\frac{1}{2} \times 2 \times 4\) \(=4\)