JEE Mains · Maths · STD 11 - 14. probability
\(60\) વિધાર્થીના એક વર્ગમાં \(40\) ને \(NCC\) છે અને \(30\) ને \(NSS\) અને \(20\) બંને છે . જો એક વિધાર્થીની યાર્દચ્છિક પસંદગી કરતાં તેને \(NCC\) કે \(NSS\) પૈકી એકપણ ન હોય તેની સંભાવના મેળવો.
- A \(\frac {1}{6}\)
- B \(\frac {1}{3}\)
- C \(\frac {2}{3}\)
- D \(\frac {5}{6}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac {1}{6}\)
Step-by-step Solution
Detailed explanation
\(A \rightarrow\) opted \(\mathrm{NCC}\) \(\mathrm{B} \rightarrow\) opted \(\mathrm{NSS}\) \(\therefore \) \(P \text { (neither } A \text { nor } B)=\frac{10}{60}=z \frac{1}{6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે વિકલ સમીકરણ \(\left[\frac{x}{\sqrt{x^{2}-y^{2}}}+e^{\frac{y}{x}}\right] x \frac{d y}{d x}=x+\left[\frac{x}{\sqrt{x^{2}-y^{2}}}+e^{\frac{y}{x}}\right] y\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) એે બિંદુઓ \((1,0)\) અને \((2 \alpha, \alpha)\) માંથી પસાર થાય, તો \(\alpha>0\) નુ............ મૂલ્ય છેJEE Mains 2022 Hard
- ગણ \( \{-2,-1,0,1,2\} \) ના ઘટકોનો ઉપયોગ કરીને રચી શકાય તેવા \( 3\times2 \) શ્રેણિકો A ની સંખ્યા, કે જેથી \( A^{T}A \) ના વિકર્ણના ઘટકોનો સરવાળો 5 થાય, તે ___ છે.JEE Mains 2026 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=\) \(4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15\) નો વિચાર કરો, જ્યાં \(\lambda, \mu \in R\). નીચેનામાંથી કયું વિધાન \(NOT\) સાચું નથી?JEE Mains 2024 Hard
- ધારો કે \(\alpha, \beta ; \alpha>\beta\) એ સમીકરણ \(x^2-\sqrt{2} x-\sqrt{3}=0\) ના બીજ છે. ધારો કે \(\mathrm{P}_n=\alpha^n-\beta^n, n \in \mathbb{N}\). તો \((11 \sqrt{3}-10 \sqrt{2}) \mathrm{P}_{10}+(11 \sqrt{2}+10) \mathrm{P}_{11}-11 \mathrm{P}_{12}=\) .............JEE Mains 2024 Hard
- ધારોકે \(\vec{a}=-\hat{i}-\hat{j}+\hat{k}, \vec{a} \cdot \vec{b}=1\) અને \(\vec{a} \times \vec{b}=\hat{i}-\hat{j}\). તો \(\vec{a}-6 \vec{b}..............\)JEE Mains 2023 Medium
- ધારો કે \(a_1, a_2, \ldots a_{10}\) એવા \(10\) અવલોકનો છે કે જેથી \(\sum_{k=1}^{10} a_k=50\) અને \(\sum_{k < j} a_k \cdot a_j=1100\), તો \(a_1, a_2, \ldots, a_{10}\) નું પ્રમાણિત વિચલન ........... છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(S_n\) એ, સમાંતર શ્રેણી \(3,7,11, \ldots\). નાં \(n\) પદોનો સરવાળો છે. જો \(40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42\) હોય, તો \(n =\) ...........JEE Mains 2024 Hard
- વક્ર \(y(x)=a x^{3}+b x^{2}+c x+5\) એ \(x\)-અક્ષને બિંદુ \(P (-2,0)\) આગળ સ્પર્શે છે અને \(y\)-અક્ષને બિંદુ \(Q\) આગળ છેદે છે કે જ્યાં \(y ^{\prime}\) નું મૂલ્ય \(3\) છે તો \(y ( x )\) ની સ્થાનીય મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- વર્ગમાં રહેલા \(5\) વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઇ \(150\, cm\) અને વિચરણ \(18\, cm^2\) છે એક વિદ્યાર્થી કે જેની ઊંચાઇ \(156\, cm\) છે તે તેમાં ભળે છે તો આ છ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિચરણ મેળવો .JEE Mains 2019 Hard
- જો \(A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right],\) તો આપલે પૈકી ક્યૂ વિધાન સત્ય નથી. ?JEE Mains 2015 Hard - જો \(x \in \left( {0,\frac{1}{4}} \right)\) માટે, \({\tan ^{ - 1}}\left( {\frac{{6x\sqrt x }}{{1 - 9{x^3}}}} \right)\) નું વિકલીત \(\sqrt x \cdot g\left( x \right)\) હોય,તો \(g\left( x \right)\) મેળવો.JEE Mains 2017 Hard
- જો \(p,q\in R.\) અને \(2-\sqrt 3\) એ દ્રીઘાત સમીકરણ \(x^2 + px + q = 0,\) ના ઉકેલ હોય તો .......JEE Mains 2019 Hard