JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
\(3 \times 3\) કક્ષાવાળા કેટલા શ્રેણિક \(A\) મળે કે જેના ઘટકોનો ગણ \(\{-1,0,1\}\) હોય અને \(\mathrm{AA}^{\mathrm{T}}\) ના વિકર્ણો ઘટકોનો સરવાળો \(3\) થાય.
- A \(632\)
- B \(672\)
- C \(682\)
- D \(638\)
Answer & Solution
Correct Answer
(B) \(672\)
Step-by-step Solution
Detailed explanation
\(\operatorname{trace}\left(\mathrm{AA}^{\mathrm{T}}\right)=\Sigma \mathrm{a}_{\mathrm{ij}}^{2}=3\) Hence, number of such matrices \(=^{9} \mathrm{C}_{3} \times 2^{3}=672.00\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અનંત શ્રેણી\(1+\frac{5}{6}+\frac{12}{6^{2}}+\frac{22}{6^{3}}+\frac{35}{6^{4}}+\frac{51}{6^{5}}+\frac{70}{6^{6}}+\ldots .\)નો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- અહી \(S=\{1,2,3,4,5,6\} \) આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય \(\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}\) કે જે \(g(3)=2 g(1)\) નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે સંભાવના વિતરણ
ના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(\mu\) અને \(\sigma\) છે. જો \(\sigma-\mu=2\) હોય, તો \(\sigma+\mu=\) ...........\(X\) \(\alpha\) \(1\) \(0\) \(-3\) \(P(X)\) \(\frac{1}{3}\) \(K\) \(\frac{1}{6}\) \(\frac{1}{4}\) JEE Mains 2024 Hard - \(x \in(-1,1]\) માટે, સમીકરણ \(\sin ^{-1} x=2 \tan ^{-1} x\) ના ઉકેલોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે સંકર સમતલમાં કેન્દ્ર \(z _0=\frac{1}{2}(1+3 i)\) અને ત્રિજ્યા \(r=1\) વાળુ વર્તુળ \(C\) છે. ધારોકે \(z_1=1+ i\) અને સંકર. સંખ્યા \(z_2\) એ વર્તુળ \(C\) ની બહાર એ રીતે આવેલ છે કે જેથી \(\left|z_1-z_0\right|\left|z_2-z_0\right|=1\).જો \(z_0, z_1\) અને \(z_2\) સમરેખ હોય, તો \(\left|z_2\right|^2\) ની નાની કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard
- રેખા \(y = 2x\) ને સમાંતર હોય અને વક્ર \(y = \mathop \smallint \limits_0^x \left| t \right|dt,x \in R\) ને સ્પર્શક હોય તેવી રેખાઓના \(x-\) અક્ષ પરનાં અંત:ખંડો મેળવો.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- પુનરાવર્તન રહિત અંકો \(0, 1, 3, 5, 7\) અને \(9\) ના ઉપયોગથી બનતી પાંચ અંકોવાળી,\(40000\) થી મોટી તથા \(5\) વડે વિભાજય હોય તેવી સંખ્યાઓની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- અહી \(f: R -\{3\} \rightarrow R -\{1\}\) એ \(f(x)=\frac{x-2}{x-3} \) દ્વારા આપેલ છે. અને \(g: R \rightarrow R\) એ \(g ( x )=2 x -3\) દ્વારા આપેલ છે. તો \(x\) ની બધીજ કિમતોનો સરવાળો મેળવો કે જેથી \(f^{-1}( x )+ g ^{-1}( x )=\frac{13}{2}\) થાય.JEE Mains 2021 Hard
- પ્રદેશ \(R =\left\{( x , y ): 5 x ^{2} \leq y \leq 2 x ^{2}+9\right\}\) નું ક્ષેત્રફળ .....ચો. એકમ છે.JEE Mains 2021 Hard
- \(\int_{-1 / \sqrt{2}}^{1 / \sqrt{2}}\left(\left(\frac{x+1}{x-1}\right)^{2}+\left(\frac{x-1}{x+1}\right)^{2}-2\right)^{1 / 2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(X\) માટે દ્રીપદી વિતરણ \(B( n, p)\) માટે પ્રચલ \(n\) અને \(p\) છે કે જેથી \(P(X\, = 2)\, = P (X\, = 3)\), તો \(E(X)\), તો ચલ \(X\) નો મધ્યક મેળવો.JEE Mains 2014 Hard
- જો વિધેય \( f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x} \) એ \( x=0 \) આગળ સતત હોય, તો \( f(0) \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard