ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 11 - 13. statistics

\(25\) શિક્ષકોની ઉમંરનો સરવાળો \(40\) વર્ષ છે . જો કોઈ શિક્ષક \(60\) વર્ષે નિવૃત થાય છે અને તેની જગ્યા યે નવો શિક્ષકને રાખવામાં આવે છે. હવે જો સ્કૂલના શિક્ષકોની સરેરાશ ઉમંર \(39\) થાય છે તો નવા શિક્ષકની ઉંમર મેળવો.

  1. A \(40\)
  2. B \(35\)
  3. C \(48\)
  4. D \(56\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(35\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\sum x _{ i }}{25}=40 \& \frac{\sum x _{ i }-60+ N }{25}=39\) Let age of newly appointed teacher is \(N\) \(\Rightarrow 1000-60+ N =975\) \(\Rightarrow N =35\) years
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app