JEE Mains · Maths · STD 12 - 3 and 4 . metrices and determinant
ધારો કે \(A\) એ \(\operatorname{det}( A )=4\) થાય તેવો \(3 \times 3\) શ્રેણિક છે. ધારોકે \(R _{ i }\) એ શ્રેણિક \(A\) ની \(i\) મી હાર દર્શાવે છે. જે \(2A\) પર પ્રક્રિયા \(R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}\) કરી શ્રેણિક \(B\) મેળવવામાં આવે, તો \(\operatorname{det}( B ) =.........\).
- A \(16\)
- B \(80\)
- C \(128\)
- D \(64\)
Answer & Solution
Correct Answer
(D) \(64\)
Step-by-step Solution
Detailed explanation
\(\mid A \mid =4\) \(\Rightarrow \mid 2 A \mid =2^{3} \times 4=32\) \(\because B\) is obtained by \(R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}\) \(\Rightarrow| B |=2 \times 32=64\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જ્યાં સુધી \(2\) ન આવે ત્યાં સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. તો યુગ્મ સંખ્યાના ઉછાળમાં \(2\) આવે તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- જો \(\int \frac{1}{ x } \sqrt{\frac{1- x }{1+ x }} dx = g ( x )+ c , g (1)=0\), હોય તો \(g \left(\frac{1}{2}\right)=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો વિધેય \(f(x)=\sin ^{-1}\left(\frac{1}{x^2-2 x-2}\right)\) નો પ્રદેશ \((-\infty, \alpha] \cup[\beta, \gamma] \cup[\delta, \infty)\) હોય, તો \(\alpha+\beta+\gamma+\delta=\) ___ .JEE Mains 2026 Easy
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=3 \hat{i}-\hat{j}+\lambda \hat{k}\) ત્રણ સદીશો છે. ધારો કે \(\overrightarrow{\mathrm{r}}\) એ \(\overrightarrow{\mathrm{b}}+\vec{c}\) તરફ એકમ સદીશો છે. ને \(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{a}}=3\) હોય, તો \(3 \lambda=\) ...........JEE Mains 2024 Medium
- જો \(\mathrm{x}=2 \sin \theta-\sin 2 \theta\) અને \(\mathrm{y}=2 \cos \theta-\cos 2 \theta\) ; \(\theta \in[0,2 \pi],\) હોય તો \(\frac{\mathrm{d}^{2} \mathrm{y}}{\mathrm{dx}^{2}}\) ની કિમંત \(\theta=\pi\) આગળ મેળવો.JEE Mains 2020 Hard
- સંબંધો \(S =\left\{( a , b ): a , b \in R -\{0\}, 2+\frac{ a }{ b } > 0\right\}\) અને \(T =\left\{( a , b ): a , b \in R , a ^2- b ^2 \in Z \right\}\), માંથીJEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(f(x)=\left|\log _{ e } x\right|-|x-1|\) મુજબ વ્યાખ્યાયિત વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે નીચેના ત્રણ વિધાનો ધ્યાને લોઃ
(I) દરેક x > 0 માટે 5 વિકલનીય છે.
(II) (0, 1) માં f વધે છે.
(III) \((1, \infty)\) માં f ઘટે છે.
તો,JEE Mains 2026 Hard - જો સમીકરણ સંહતિ \(x+2 y+3 z=3\) ; \(4 x+3 y-4 z=4\) ; \(8 x+4 y-\lambda z=9+\mu\) ને અસંખ્ય ઉકેલો હોય, તો ક્રમયુક્ત જોડ \((\lambda, \mu)=..........\)JEE Mains 2023 Hard
- એક સંસ્થા પ્રસંગ '\(A\)' માં \(48\) પ્રસંગ '\(B\)' માં \(25\) અને પ્રસંગ '\(C\) ' માં \(18\) મેડલ આપે છે. જો આ મેડલ \(60\) પુરુષોને ફાળે ગયા હોય અને ફક્ત પાંચ પુરુષોને ત્રણેય પ્રસંગોમાં મેડલ મળ્યા હોય, તો ત્રણ પ્રસંગોમાંથી કેટલાને બરાબર બે મેડલ મળ્યા હશે ?JEE Mains 2023 Hard
- અહી \(Q\) અને \(R\) એ બે બિંદુઓ રેખા \(\frac{ x +1}{2}=\frac{ y +2}{3}=\frac{ z -1}{2}\) પર આવેલ છે કે જેથી તેનું બિંદુ \(P (4,2,7)\) થી અંતર \(\sqrt{26}\) થાય. તો ત્રિકોણ \(PQR\) ના ક્ષેત્રફળનો વર્ગ \(....\) થાય.JEE Mains 2022 Hard
- \(\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2}: \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 3-2 \mathrm{x}\right\},\) નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- અહી દરેક પ્રાકૃતિક સંખ્યા \(n \geq 2\) માટે \(a_{1}=b_{1}=1, a_{n}=a_{n-1}+2\) અને \(b_{n}=a_{n}+b_{n-1}\) હોય તો \(\sum_{ n =1}^{15} a _{ n } \cdot b _{ n }\) ની કિમંત \(.........\) થાય.JEE Mains 2022 Hard