JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2024
- અઘરું
- MCQ
વિભેદી અધિશોષણના સિધ્ધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વર્ણલેખિકી) તકનિકો છે તે ______છે. \(A\). સ્તંભ ક્રોમેટોગ્રાફી \(B\). પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી \(C\). પેપર ક્રોમેટોગ્રાફી નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) ફક્ત\(A\) અને \(B\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Memory Based
Chemistry ના વધુ પ્રશ્નો
- આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): બેન્ઝીનના નાઈટ્રેશન (નાઈટ્રીકરણ) માં નીચેનું પદ શામેલ છે -
વિધાન \(II\): લુઈસ બેઈઝનો ઉપયોગ બેન્ઝીનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનને પ્રોત્સાહન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 મધ્યમ - \({K}^{+}, {Na}^{+}, {Al}^{3+}\) અને \({Mg}^{2+}\)ની આયનીય ત્રિજ્યા ક્યા ક્રમમાં છે?JEE Mains 2021 સરળ
- સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 અઘરું - સમૂહ \(15\) તત્વોના હાઈડ્રાઈડના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. \(A.\) હાઈડ્રાઈડોની સ્થિરતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3\) \(>\mathrm{BiH}_3\) ના ક્રમમાં ઘટે છે. \(B.\) હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3\) \(>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. \(C.\) હાઈડ્રાઈડો પૈકી, \(\mathrm{NH}_3\) એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે \(\mathrm{BiH}_3\) એ મંદ રિડકશનકર્તા છે. \(D.\) હાઈડ્રાઈડોની બેઝિકતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\) \(\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- \(T\text{ K}\) તાપમાને એક પ્રક્રિયા \(A \rightarrow P\) માટે, \(A\) ની પ્રારંભિક સાંદ્રતા \([A]_0\) ના વિધેય તરીકે અર્ધ-આયુષ્ય \((t_{1/2})\) ને નીચે આપ્યા મુજબ આલેખવામાં આવે છે.

આપેલ આકૃતિમાં \(x\) નું મૂલ્ય _______ s છે (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(50\; {cm}\) અને \(100 \;{cm}\) અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ \(50 \times 10^{3} {kg}\) દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [\(\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]\)JEE Mains 2021 મધ્યમ
- એક DNA-દ્વિકુંતલ શૃંખલાના હાઇડ્રોજન બંધની કુલ સંખ્યા _______ છે, જેની એક શૃંખલામાં નીચે મુજબનો બેઇઝ ક્રમ છે.
\(5^{\prime}\) - G - G-C-A-A-A-T-C-G-G-C-T-A-3'JEE Mains 2025 સરળ - એક ધન ગોળો (sphere) સમક્ષિતિજ સમતલ ઉપર સરક્યા સિવાય ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઊર્જાની ગુણોત્તર \(\pi: 22\) મળે છે. તો કોણીય ઝડપ \(.........\,rad / s\) હશે.JEE Mains 2023 મધ્યમ
- એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 અઘરું - સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો :
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ \(I\) સુચિ \(II\) \(A\) હોફમાન ડિગ્રેડેશન \(I\) સાંદ્ર.\(KOH\), \(\Delta\) \(B\) કલેમેશન રિડક્ષન \(II\) \(CHCl _3, NaOH / H _3 O ^{\oplus}\) \(C\) કેનીઝારી પ્રક્રિયા \(III\) \(Br _2, NaOH\) \(D\) રીમાન-ટીમાન પ્રક્રિયા \(IV\) \(Zn - Hg / HCl\) JEE Mains 2023 મધ્યમ