JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
ક્રોમેટ અને ડાયક્રોમેટ આયનમાં ક્રોમિયમ અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચેના કુલ બંધની સંખ્યા જણાવો.
- A \(12\)
- B \(13\)
- C \(14\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(A) \(12\)
Step-by-step Solution
Detailed explanation
Total number of bonds between chromium and oxygen in both structures are \(18\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard - નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- 0.01 મોલ કાર્બનિક સંયોજન \((X)\) જેમાં \(10 \%\) હાઈડ્રોજન છે, તેનું સંપૂર્ણ દહન કરતાં \(0.9 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) ઉત્પન્ન થાય છે. \((X)\) નો મોલર દળ _____ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium
- \({Ga}^{+}\) આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક \( ..... \) છે (પરમાણ્વીય ક્રમાંક \({Ga}=31\) )JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?JEE Mains 2019 Hard
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(\left(\sqrt{x}-\frac{k}{x^{2}}\right)^{10}\) ના વિસ્તરણનું અચળ પદ \(405\) હોય તો \(|k|\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ધારો કે \(\left(5, \frac{a}{4}\right)\) એ \(A(a,-2), B(a, 6)\) અને \(C\left(\frac{a}{4},-2\right)\) શિરોબિંદુઓવાળા ત્રિકોણનું પરિકેન્દ્ર છે. ધારો કે \(\alpha\) પરિત્રિજ્યા, \(\beta\) ક્ષેત્રફળ અને \(\gamma\) ત્રિકોણની પરિમિતિ દર્શાવે છે. તો \(\alpha+\beta+\gamma\) = ........... છે.JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?JEE Mains 2016 Medium
- \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy