JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).
- A 10
- B 15
- C 5
- D 20
Answer & Solution
Correct Answer
(C) 5
Step-by-step Solution
Detailed explanation
આપેલા વિકલ્પો પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા \(\mathrm{Mn}_2 \mathrm{O}_3\) ની છે કારણ કે \(\mathrm{E}^{\circ}\) મૂલ્ય \(\mathrm{E}_{\mathrm{Mn}^{+3} / \mathrm{Mn}^{+2}}^{\circ}=+1.57 \mathrm{~V}\) \(\mathrm{Mn}^{+3} \rightarrow \mathrm{~d}^4\) ઇલેક્ટ્રોન રચના…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ સંયોજન માટે સાચું \(IUPAC\) નામ આપો.
JEE Mains 2023 Medium - તેના ' \(x\) ' mg \(\mathrm{CO}_2\) ના નમૂનામાંથી \(10^{21}\) અણુઓ દૂર કર્યા પછી \(2.8 \times 10^{-3} \mathrm{~mol}\) \(\mathrm{CO}_2\) બાકી રહે છે. શરૂઆતમાં લીધેલ \(\mathrm{CO}_2\) નું દળ કેટલું હશે?
આપેલ છે: \(\mathrm{N}_{\mathrm{A}}=6.02 \times 10^{23} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy - હાઈડ્રોજન \((hydrogenic )\) જેવા પરમાણુમાં બોહરની \(n^{th}\) ક્ક્ષામાં ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(1.5\,\pi a_0\) ( \(a_0\) બોહરની ત્રિજ્યા છે ), તો \(n/z\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2019 Hard
- ઉષ્માગતિકીય ફેરફારોમાં નીચેના પૈકી ક્યુ વિધાન/સંબંધ સાચું નથી ?JEE Mains 2013 Hard
- સસ્પંદ બંધારણોની સ્થિરતાનો ચઢતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - જ્યારે એક મોલ હેપ્ટેન \((I)\) નું \(T\) તાપમાને દહન કરવામાં આવે ત્યારે \(\Delta H\) અને \(\Delta U\) વચ્ચેનો તફાવત \((\Delta H - \Delta U),\) કોને સમાન થશે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - બોરોનના વધુ પ્રચુર માત્રામાં મળતા સમસ્થાનિકમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ' \(\mathrm{x}\) ' છે. અસ્ફટિક બોરોનને હવામાં ગરમ કરતાં એક નીપજ બને છે, જેમાં બોરોનનો ઓક્સિડેશન આંક ' \(y\) ' છે. \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- જો બે પરસ્પર લંબ સમતલો \(2 x+k y-5 z=1\) અને \(3 k x-k y+z=5, k<3\) નાં છેદમાંથી પસાર થતું સમતલ \(P\), એ \(x\)-અક્ષ પર એકમ લંબાઈનો અંતઃખંડ કાપે, તો આ સમતલ \(P\) દ્વારા \(y\)-અક્ષ પર કાપેલ અંતઃખંડ ........... છે.JEE Mains 2022 Hard
- ધારો કે બિંદુ \((\lambda, 2, 3)\) માંથી રેખા \(\dfrac{x-4}{1} = \dfrac{y-9}{2} = \dfrac{z-5}{1}\) પર દોરેલા લંબનો લંબપાદ બિંદુ \((1, \mu, 2)\) છે. તો રેખાઓ \(\dfrac{x-1}{2} = \dfrac{y-2}{3} = \dfrac{z+4}{6}\) અને \(\dfrac{x-\lambda}{2} = \dfrac{y-\mu}{3} = \dfrac{z+5}{6}\) વચ્ચેનું અંતર કેટલું થશે?JEE Mains 2026 Hard
- ધારોકે બિંદુ \(P (2,3)\) માંથી દોરવામાં આવેલ તથા રેખા \(x+y=6\) ને બિંદુ P થી \(\sqrt{\frac{2}{3}}\) અંતરે મળતી બે સુરેખાઓ ધન \(x\)-અક્ષ સાથે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણાઓ બનાવે છે. તો \(\left(\theta_1+\theta_2\right)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- \(T\) તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય _______ હશે. વાયુ માટે સમોષ્મી અચળાંક \(\gamma=3 / 2\) છે. \((\mu=1 \text { mole })\)JEE Mains 2024 Hard