JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
- JEE Mains 2025
- સરળ
- MCQ
નીચેના પૈકી કયો પરિપથ ફોરવર્ડ બાયસ કરેલા ડાયોડને દર્શાવે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) (B), (C) અને (E) જ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
ફોરવર્ડ બાયસ માટે, \(p\) બાજુનું વિદ્યુતસ્થિતિમાન \(n\) બાજુ કરતાં વધારે હોવું જોઈએ.
Physics ના વધુ પ્રશ્નો
- એક પોલા નળાકાર વાહકની લંબાઇ \(3.14\,m\) છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે \(4\,mm\) અને \(8\,mm\) છે.વાહકનો અવરોધ \(n \times 10^{-3}\,\Omega\) છે.જો દ્રાવ્યની અવરોધકતા \(2.4 \times 10^{-8}\,\Omega m\) હોય તો \(n\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 મધ્યમ
- વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે \(\vec{E}=E_{0} \hat{i}\) અને \(\vec{B}=B_{0} \hat{k}\) વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?JEE Mains 2021 મધ્યમ
- ચોક્કસ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ બે ધ્રુવકોના સંયોજનમાંથી પસાર થાય છે જેમની પ્રસારણ અક્ષો સમક્ષિતિજ અક્ષને સાપેક્ષે અનુક્રમે \(30°\) અને \(90°\) પર છે. એક ત્રીજો ધ્રુવક જેની પ્રસારણ અક્ષ સમક્ષિતિજ અક્ષ સાથે \(60°\) પર છે, તેને હાલના બે ધ્રુવકોની વચ્ચે મૂકવામાં આવે છે. ત્રીજા ધ્રુવક સાથે અને ત્રીજા ધ્રુવક વિનાની નિર્ગમન તીવ્રતાઓનો ગુણોત્તર ______ છે.JEE Mains 2026 અઘરું
- એક પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સાથે \( 60^{\circ} \) ના ખૂણે ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તેની ગતિની દિશા સમક્ષિતિજ સાથે \( 45^{\circ} \) હોય છે ત્યારે પ્રક્ષિપ્તની ઝડપ 20 m/s છે. પ્રક્ષિપ્તની પ્રારંભિક ઝડપ __________ m/s છે.JEE Mains 2026 સરળ
- એક ન્યુક્લિયર પ્રક્રિયામાં \(Q\)-મૂલ્ય અને પ્રક્ષિપ્ત કણની ગતિઊર્જા \(K _{ p }\) .............. સંબંધથી સંકળાયેલા છે.JEE Mains 2022 મધ્યમ
- \(10 \mathrm{~cm}\) લંબાઈ અને \(\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}\) ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે \(4.5 \Omega\) નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી \(60 \mathrm{~cm}\) આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા \(\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}\) હોય તો \(\mathrm{R}\) નું મૂલ્ય_____છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(a\) અને \(b\) લંબાઈની બાજુઓ ધરાવતી પાતળી લંબચોરસ પ્લેટ (આકૃતિ - x) નું દ્રવ્યમાન કેન્દ્ર, જેનું એકમ ક્ષેત્રફળ દીઠ દ્રવ્યમાન \((\sigma)\) \(\sigma=\frac{\sigma_0 x}{a b}\) પ્રમાણે બદલાય છે (જ્યાં \(\sigma_0\) અચળાંક છે), તે _______ હશે. \(\qquad\)
JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલા જાળતંત્ર માટે, સ્થાયી અવસ્થા માટે સંગ્રહાકમાં સંધારક સંગ્રહીત થતી વીજભાર .............. \(\mu C\) હશે.
JEE Mains 2023 મધ્યમ - એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન \(A\) સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન \(B\) \(30\,m / sec\) ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન \(300\,Hz\) આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત \(..........\,Hz\) હોય. (ધ્વનિની ઝડપ \(=330\,m / sec\) )JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(free\,body\,diagram\) \((FBD)\) માટે, ઘણા બધા બળો ' \(x\) ' અને ' \(y\) ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને \(x-\)અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
JEE Mains 2022 મધ્યમ - દળ \(m\) વાળા ગતિમાન પદાર્થની ઊર્જા \(E\) અને વેગમાન \(p\) અમુક સમીકરણ દ્વારા સંબંધિત છે. આપેલ છે કે c એ પ્રકાશનો વેગ દર્શાવે છે, તો સાચું સમીકરણ ઓળખો.JEE Mains 2025 સરળ