JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(SO_2\) ના \(1.4187\) L માં STP એ મોલની સંખ્યા અને અણુઓની સંખ્યા અનુક્રમે છે:
- A \(0.1266; 3.812 \times 10^{22}\)
- B \(0.0633; 3.812 \times 10^{22}\)
- C \(0.1266; 7.6238 \times 10^{22}\)
- D \(0.0633; 7.6238 \times 10^{22}\)
Answer & Solution
Correct Answer
(B) \(0.0633; 3.812 \times 10^{22}\)
Step-by-step Solution
Detailed explanation
STP એ \(SO_2\) નું કદ \(= 1.4187\) L STP એ આદર્શ વાયુનું મોલર કદ આશરે \(22.414\) L છે. મોલની સંખ્યા \(n = \dfrac{\text{કદ}}{\text{મોલર કદ}} = \dfrac{1.4187}{22.414} = 0.0633\) અણુઓની સંખ્યા \(= n \times N_A\) અણુઓની સંખ્યા…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)JEE Mains 2022 Medium
- નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
- _______ ધાતુઓ બેટરી ઉદ્યોગોમાં ઉપયોગી છે. \(A\). \(\mathrm{Fe}\) \(B\). \(\mathrm{Mn}\) \(C\). \(\mathrm{Ni}\) \(D\). \(\mathrm{Cr}\) \(E\). \(\mathrm{Cd}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)JEE Mains 2026 Hard - એક કાર્બનિક સંયોજન (X) નું પ્રમાણાત્મક પૃથક્કરણ નીચે મુજબની % સંરચના દર્શાવે છે.
C : \(14.5 \%\)
Cl : 64.46%
H: 1.8 %
(સંયોજન \((\mathrm{X})\) નું પ્રમાણસૂત્ર દળ __________ \(\times 10^{-1}\) છે.)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\))JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- લેડ સલ્ફાઇડની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રતિક્રિયા પર નીચેનામાંથી કયું બનતું નથી?JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
સંયોજન \(A\) નું \(IUPAC\) નામકરણ \(4-\) ક્લોરો-\(1\), \(3\)-ડાયનાઇટ્રોબેન્ઝીન છે.
સંયોજન \(B\) નું \(IUPAC\) નામકરણ \(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
JEE Mains 2024 Medium - એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.JEE Mains 2022 Medium
- \(\int_{1 / 4}^{3 / 4} \cos \left(2 \cot ^{-1} \sqrt{\frac{1-\mathrm{x}}{1+\mathrm{x}}}\right) \mathrm{dx}\) = ...........JEE Mains 2024 Medium
- \(L\) લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ \(u\) છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય \(\sqrt{x\left(u^{2}-g L\right)}\) થાય છે, તો \(x\) નું મૂલ્ય ............ થશે.JEE Mains 2022 Medium