JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(pH\, 5.74\) બફર દ્રાવણ તૈયાર કરવા માટે એસિટિક એસિડમાં સોડિયમ એસિટેટ ઉમેરવામાં આવે છે. જો બફરમાં એસિટિક એસિડની સાંદ્રતા \(1.0\) \(M\) છે, તો બફરમાં સોડિયમ એસિટેટની સાંદ્રતા ......... \(M\) છે. [આપેલ છે : \(pKa\) (એસિટિક ઍસિડ) \(=4.74\) ]
- A \(5\)
- B \(15\)
- C \(20\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(pH = pKa +\log \frac{[ CB ]}{[ WA ]}\) \(5.74=4.74+\log \frac{[ CB ]}{1}\) \(\Rightarrow[ CB ]=10 M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્રિગનાર્ડ પ્રક્રિયક RMgBr (P)ની પ્રક્રિયા પાણી સાથે કરતા વાયુ (Q) બને છે. STP પર એક ગ્રામ Q 1.4 dm3 રોકે છે. (P) ની સૂકા ઇથરમાં રહેલા સૂકા બરફ સાથે પ્રક્રિયા કર્યા બાદ \(H _3 O ^{+}\) વડે સંયોજન (Z) બને છે. (Z) ના 0.1 mole નું વજન __________ g થશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા \(.........\) છે. \(A.\) જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે. \(B.\) સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન \((uneven\,forces)\)ના કારણે પૃષ્ઠતાણ છે. \(C.\) જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી. \(D.\) જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.
JEE Mains 2023 Hard - \(I\) અને \(II\) બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( \(I> II\) નું અધિશોષણ) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ C-પરમાણુઓની સંખ્યામાં વધારા સાથે વધે છે.
વિધાન (II) : આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલનબિંદુ ઇથર, હેલોઆલ્કેન જેવા સંયોજનોના અન્ય વર્ગની તુલનામાં ઊંચા હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - તેમના ઓક્સિડેશન આંક અનુસાર, \(3 \,d\) ધાત્વીય ઓક્સાઇડને અનુસરવાનો સાચો ક્રમ છે: \((a)\) \({CrO}_{3}\) \((b)\) \({Fe}_{2} {O}_{3}\) \((c)\) \({MnO}_{2}\) \((d)\) \({V}_{2} {O}_{5}\) \((e)\) \({Cu}_{2} {O}\)JEE Mains 2021 Medium
- \(5.5^{\circ} C\) પર \(C _{6} H _{6}\) ઠારણ પામે છે. તો \(C _{4} H _{10}\) ના \(10\, g\) નું \(200\, g\) \(C _{6} H _{6}\) માં બનાવેલું દ્રાવણ ..... \({ }^{\circ} C\) તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક \(5.12\,{ }^{\circ} C / m\) છે)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(3\,m s ^{-1}\) ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ \(1400\,kg (600\,kg\) - પેસેન્જર \(+ 800\,kg -\) લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ \(2000\,N\) હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... \(kW\) હશે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Medium
- નીચેની પ્રકિયા માટે \(445\,g\) \(C_{57}H_{110}O_6\) માંથી ઉત્પન્ન થતા પાણીનુ દળ ............. \(\mathrm{g}\) જણાવો. \(2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)\)JEE Mains 2019 Hard
- જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.JEE Mains 2024 Hard
- \(x^{7}+5 x^{3}+3 x+1=\) \(0\)ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા.............. છેJEE Mains 2022 Medium
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^3 d y+(x y-1) d x=0, x > 0, y\left(\frac{1}{2}\right)=3\) - નો ઉકેલ છે. તો \(y(1)=.........\)JEE Mains 2023 Hard
- નીચેની માહિતીનો વિચાર કરો:
\(\Delta_{f}H^{\Theta}(methane,g) = -X~kJ~mol^{-1}\)
ગ્રેફાઇટની ઊર્ધ્વપાતન એન્થાલ્પી = \(Y~kJ~mol^{-1}\)
\(H_{2}\) ની વિયોજન એન્થાલ્પી = \(Z~kJ~mol^{-1}\)
C-H બંધની બંધ એન્થાલ્પી આના દ્વારા અપાય છે:JEE Mains 2026 Medium