JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
સૂર્યપ્રકાશની હાજરીમાં \(2\)-મિથાઈલબ્યુટેનના મોનોક્લોરિનેશન દ્વારા બનતી સમઘટકીય નીપજોની સંખ્યા _______ છે.
- A \(2\)
- B \(3\)
- C \(10\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\therefore\) સમઘટકીય નીપજોની સંખ્યા = \(6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
- નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - વિધાન જે અસત્ય છે તે જણાવો.JEE Mains 2020 Hard
- \(298\, K\) અને \(1\, atm\) પર, \(224\, mL\, SO _{2(g)}\) ને \(100\, mL\, 0.1\, M\, NaOH\) નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને \(36\, g\) પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) \(\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.\) of \(\left. Hg \right) x \times 10^{-2} \,mm\) of \(Hg\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(Hg\) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે? \(a\). \(d\)-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે. \(b\). \(\mathrm{Zn}\) અને \(\mathrm{Cd}\) એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે \(\mathrm{Hg}\) એ +\(I\) અને +\(II\) દર્શાવે છે. \(c\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે. \(d\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ને મૃદુ ધાતુઓ કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ? \(\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3}CHC{H_2}C{H_2}N{H_2}}
\end{array}\) \(\xrightarrow[{triethyla\min e}]{{ethyl\,formate\,\left( {1\,equiv} \right)}}\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર \(1.6 \times 10^{12}\, m\) અને \(8.0 \times 10^{10}\, m\) છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ \(6 \times 10^{4}\, ms ^{-1}\) હોય તો સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. \(\times 10^{3}\, m / s\) હશે.JEE Mains 2021 Medium
- \(300 \mathrm{~K}\) પર \(\mathrm{N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})} \rightleftarrows 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}\), પ્રક્રિયા માટે \(\mathrm{Kp}_{\mathrm{p}}=\) \(0.492 \mathrm{~atm}\) છે. તે જ તાપમાન (સમાન તાપમાન) પર પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) _______ \(\times 10^{-2}\) છે. (આપેલ: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) )JEE Mains 2024 Hard
- આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
JEE Mains 2021 Medium - કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે. \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Hard
- વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?JEE Mains 2017 Hard