JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો :

બનતી નીપજ (A) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
- A 151
- B 152
- C 153
- D 154
Answer & Solution
Correct Answer
(D) 154
Step-by-step Solution
Detailed explanation
મોલર દળ \(=120 \times 12+10 \times 1=154\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?JEE Mains 2019 Medium
- એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચેના પૈકી ખોટી સરખામણી જણાવો.JEE Mains 2019 Medium
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે: \({C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}\) \(y\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- ઇથાઇલઇથેનોએટમાંથી \(1.0\) મોલ \(2 -\)મિથાઇલપ્રોપેન\(-2-\)ઓલનું સંશ્લેષણ કરવા માટે \( ..... \) \({CH}_{3} {MgBr}\) ના સમકક્ષની જરૂર પડશે. (પૂર્ણાંક મૂલ્ય)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(M_0\) એ આઇસોટોપ \({ }_5^{12} B\) નું દળ હોય, \(M_p\) અને \(M_n\) પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય, તો આઇસોટોપની ન્યુક્લિયર બંધન ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Anion) સૂચિ \(II\) (મંદ \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ) \(A.\) \(CO _{3}^{2-}\) \(I.\) રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે. \(B.\) \(S^{2-}\) \(II.\) રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે \(C.\) \(SO_{3}{ }^{2-}\) \(III.\) કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક \(KI\) દ્રાવણ રંગનું વાદળી બને છે. \(D.\) \(NO _{2}^{-}\) \(IV.\) ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે JEE Mains 2022 Medium - \(y-\)અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર \(6.0 \times 10^{-7}\,T\) છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.JEE Mains 2023 Easy
- \(\mathrm{L}\) લંબાઈ અને \(\mathrm{M}\) દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકાર ચાપ માં વાળવામાં આવે છે અને \(\mathrm{m}\) દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ _______ થશે.JEE Mains 2024 Hard
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium
- એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) )JEE Mains 2014 Medium