ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism

નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
A. પ્રોપેનાલ અને પ્રોપેનોન ક્રિયાશીલ સમઘટકો છે.
B. ઇથોક્સિઇથેન અને મેથોક્સિપ્રોપેન મેટામર છે.
C. બ્યુટ-2-ઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે.
D. બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન ક્રિયાશીલ સમઘટકો છે.
E. પેન્ટેન અને 2, 2-ડાઇમિથાઇલ પ્રોપેન શૃંખલા સમઘટકો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A ફક્ત B, C અને D
  2. B ફક્ત A, B અને C
  3. C ફક્ત A, B અને E
  4. D ફક્ત C, D અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત A, B અને E

Step-by-step Solution

Detailed explanation

ક્રિયાશીલ સમઘટકો છે. \(CH _3- CH = CH - CH _3 \& CH _3- CH _2- CH = CH _2\) સ્થાન સમઘટકો છે. \(CH _3- CH _2- O - CH _2- CH _3 \& CH _3- CH _2- CH _2- O - CH _3\) મેટામર છે. \(CH _3- CH = CH - CH _3\) પ્રકાશીય સમઘટકતા ધરાવતો નથી. શૃંખલા સમઘટક
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app