JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(\mathrm{MnO}_2\) માંથી પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ બે-તબક્કાની પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં પ્રથમ તબક્કો KOH અને \(\mathrm{KNO}_3\) સાથેની પ્રક્રિયા છે જે ____ ઉત્પન્ન કરે છે.
- A \(\mathrm{K}_3 \mathrm{MnO}_4\)
- B \(\mathrm{K}_4\left[\mathrm{Mn}(\mathrm{OH})_6\right]\)
- C \(\mathrm{KMnO}_4\)
- D \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KMnO}{ }_4\) ની બનાવટ \(\mathrm{MnO}_2 \xrightarrow[\mathrm{KNO}_3]{\mathrm{KOH}} \mathrm{K}_2 \mathrm{MnO}_4 \xrightarrow[\substack{\text { Oxidation in } \\ \text { Alkaline solution }}]{\text { Elecrolta }} \mathrm{KMnO}_4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - સૂચિ – \(I\) સાથે સૂચિ – \(II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ – \(I\) સૂચિ – \(II\) (ની સાથે ગ્લુકોઝની પ્રક્રિયા) (બનતી નીપજ) A. હાઈડ્રોક્સિલ એમાઈન \(I\). ગ્લુકોનિક એસિડ B. \(Br _2\) જળ \(II\). ગ્લુકોઝ પેન્ટાએસિટેટ C. વધુ પ્રમાણમાં એસેટિક એનહાઈડ્રાઈડ \(III\). સેકેરિક એસિડ D. સાંદ્ર \(HNO _3\) \(IV\). ગ્લુકોઝામાઈન JEE Mains 2026 Easy - એવો પ્રક્રિયક કે જે એક મોલ ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ \((PhMgBr)\) સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ \(H _3 O ^{+}\) સાથે પ્રક્રિયા કરીનો નીચે આપેલ આલ્કોહોલ બનાવે છે તે શોધો.
JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : \(\mathrm{Na}\) ની ધાત્વિક ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) છે અને \(\mathrm{Na}^{+}\) ની આયનીય ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) કરતાં ઓછી છે. વિધાન \(II\) : આયનો હંમેશા અનુરૂપ તત્વો કરતાં કદમાં નાના હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(25^{\circ} C\) પર \(3.33\, h\) અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. \(9\, h\) પછી, સુક્રોઝનો અંશ \(f\) બાકી રહે છે. તો \(\log _{10}\left(\frac{1}{f}\right)\) નું મૂલ્ય ..... \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (ધારી લો : \(\ln 10=2.303, \ln 2=0.693\))JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\)JEE Mains 2023 Hard
- \(20\,kg\) દળ ધરાવતી વસ્તુ ઉપર એક બળ \(20\) સેકન્ડ માટે લાગુ પડે છે, ત્યાર પછી બળ શૂન્ય થાય છે અને પછીની \(10\,sec\) માં તે વસ્તુ \(50\,m\) અંતર કાપે છે. બળનું મૂલ્ય \(...........\,N\) હશે.JEE Mains 2023 Medium
- ધારોકે \(A (0,1), B (1,1)\) અને \(C (1,0)\) એક ત્રિકોણની બાજુઓના મધ્ય-બિંદ્દુઓ છે જેનું અંતઃકેન્દ્ર બિંદુ \(D\) પર છે. જો \(D\) માંથી પસાર થતા પરવલય \(y^2=4 ax\) ની નાભ \((\alpha+\beta \sqrt{2}, 0)\) હોય, જ્યાં \(\alpha\) અને \(\beta\) સંમેય સંખ્યાઓ છે, તો \(\frac{\alpha}{\beta^2}=..........\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલ છે: વિધાન-\(I\) : આકૃતિમાં બે પ્રકાશસંવેદી દ્રવ્યો \(M_1\) અને \(M_2\) માટે આવૃત્તિ \((v)\) સાથે નિરોધક સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવેલ છે. ઢાળ \(\frac{h}{e}\) નું મૂલ્ય આપે છે, જ્યાં \(h\) પ્લાન્કનો અચળાંક છે, \(e\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિધાન-\(II\) : સમાન આવૃત્તિવાળા આપાત વિકિરણ માટે \(M_2\) વધુ ગતિઊર્જાવાળા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
JEE Mains 2024 Hard - \(25^{\circ} \mathrm{C}\) પર શુઘ્ધ પાણીમાં હાઈડ્રોજન ઇલેક્ટ્રોન નો \(emf\) શૂન્ય બનાવવા માટે \(\mathrm{H}_2\) નું શું દબાણ (bar) જરૂરી બનશે ?JEE Mains 2024 Medium
- પ્રબળ \(H_2SO_4\) ની હાજરી માં પ્થેલિક ઍસિડ રિસોર્સિનોલ સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?JEE Mains 2014 Hard