ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

KI ના 0.1 M દ્રાવણની \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{KIO}_3\) ના દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા થાય છે. સમીકરણ અનુસાર
\(5 \mathrm{I}^{-}+\mathrm{IO}_3^{-}+6 \mathrm{H}^{+} \rightarrow 3 \mathrm{I}_2+3 \mathrm{H}_2 \mathrm{O}\)

સાચા વિધાનો ઓળખો :
(A) KI ના 200 mL દ્રાવણની \(\mathrm{KIO}_3\) ના 0.004 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
(B) KI ના 200 mL દ્રાવણની \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના 0.006 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
(C) KI ના 0.5 L દ્રાવણ દ્વારા \(\mathrm{I}_2\) ના 0.005 મોલ ઉત્પન્ન થાય છે.
(D) \(\mathrm{KIO}_3\) નો તુલ્યભાર ( \(\frac{\text { આણ્વીય ભાર }}{5}\) ) જેટલો છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A (A) અને (D) ફક્ત
  2. B (C) અને (D) ફક્ત
  3. C (B) અને (C) ફક્ત
  4. D (A) અને (B) ફક્ત
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) (A) અને (D) ફક્ત

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & \mathrm{E}_{\mathrm{KIO}_3}=\frac{\text { Molecular welght }}{\mathrm{n}_{\mathrm{f}}} \\ & \mathrm{n}_{\mathrm{f}}=5 \\ & \mathrm{E}_{\mathrm{KIO}_3}=\frac{\text { Molecular welght }}{5}\end{aligned}\) (D) સાચો છે. KI ના meq = 0.1 \(\times\) 200 = 20.…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app