JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\(STP\) એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ \(3\) લિટર થાય છે.જો \(\gamma=1.40,\) હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે? \((3^{1.4}=4.6555)\) [હવાને આદર્શ વાયુ લો]
- A \(90.5 \;J\)
- B \(48 \;J\)
- C \(60.7 \;J\)
- D \(100.8 \;J\)
Answer & Solution
Correct Answer
(A) \(90.5 \;J\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{W}=\frac{\mathrm{nR}\left(\mathrm{T}_{1}-\mathrm{T}_{2}\right)}{\gamma-1}=\frac{\mathrm{P}_{1} \mathrm{V}_{1}-\mathrm{P}_{2} \mathrm{V}_{2}}{0.4}\) \(W=\frac{100-\frac{100}{4.6555} \times 3}{0.4}=88.90\;J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- હવાના કણોનું સ્થાનાંતર \((s)\) એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત \((\Delta p)\) ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર \((s)\) એ ધ્વનિની ઝડપ \((v),\) હવાની ઘનતા \((\rho)\) અને આવૃતિ \((f)\) પર પણ આધાર રાખે છે. જો \(\Delta p \approx 10\, Pa , v \approx 300\, m / s , p \approx 1\, kg / m ^{3}\) અને \(f \approx 1000 \,Hz\) હોય તો \(s\) નું મૂલ્ય કયા ક્રમનું હશે? (ગુણકારનો અચળાંક \(1\) લો)JEE Mains 2020 Easy
- રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- \(\frac{2}{{\sqrt \pi }}cm\) વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી \(5\,minutes\) માં \(15\,litre\) ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને પાણીનો શ્યાનતાગુણાંક \(= 10^{-3}\,Pa.s\) )JEE Mains 2015 Hard
- બે વીજભારો \(5 Q\) અને \(-2 Q\) અનુક્રમે બિંદુ \((3 a, 0)\) અને \((-5 a, 0)\) પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને \(4 a\) ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે.JEE Mains 2024 Hard
- એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- જો સંકર સંખ્યા \(z\) એ સમીકરણ \(|z-2-2 i| \leq 1\) નું પાલન કરે છે અને \(|3 i z+6|\) ની મહતમ કિમંત \(\mathrm{a}+i \mathrm{~b}\) આગળ મળે છે તો \(\mathrm{a}+\mathrm{b}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ....... \(J/mol\, K\) થશે. \((R = 8.3\, J/mol\, K)\)JEE Mains 2019 Hard
- જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા \(n\) માટે \((1+x)^{n+5}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર \(5: 10: 14\) હોય તો આ વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક મેળવોJEE Mains 2020 Hard
- નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં \({\varepsilon_0}\) એ શૂન્યવકાશની પરમિટિવિટી અને \({\mu _0}\) એ શૂન્યવકાશની પરમિએબીલીટી છે)JEE Mains 2019 Medium
- જો પ્રદેશ {(x, y) : \(1 -2x\le y\le4-x^{2}, x\ge0,y\ge0 \)} નું ક્ષેત્રફળ \( \frac{\alpha}{\beta} \) હોય, જ્યાં \( \alpha, \beta \in N \) અને gcd(\(α,β\))=1, તો \( (\alpha+\beta) \) નું મૂલ્ય શોધો.JEE Mains 2026 Easy
- જો \(\mathrm{e}_{1}\) અને \(\mathrm{e}_{2}\) એ અનુક્રમે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{18}+\frac{\mathrm{y}^{2}}{4}=1\) અને અતિવલય \(\frac{\mathrm{x}^{2}}{9}-\frac{\mathrm{y}^{2}}{4}=1\) ની ઉકેન્દ્રીતા હોય અને બિંદુ \(\left(\mathrm{e}_{1}, \mathrm{e}_{2}\right)\) એ ઉપવલય \(15 \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2}=\mathrm{k},\) પર હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard