JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))
- A \(2.25\)
- B \(2\)
- C \(1.75\)
- D \(1.5\)
Answer & Solution
Correct Answer
(C) \(1.75\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{T}_{\mathrm{f}}=\mathrm{i} \times \mathrm{m} \times \mathrm{K}_{\mathrm{f}}\) \(0.2=2 \times 2 \times \frac{\mathrm{w} / 58.5}{600 / 1000}\) \(\mathrm{w}=1.755 \mathrm{gm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા સાથે કોષ ધારો \({Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}\) \({E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}\) ઉપરની પ્રક્રિયા માટે \({E}_{\text {cell }}\) \(=....\,V.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 2.5=0.3979, T=298\, {~K}]\)JEE Mains 2021 Hard
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\)ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) સૂચી \(- II\) \((A)\) \(\left[ PtCl _{4}\right]^{2-}\) \((I)\) \(sp ^{3} d\) \((B)\) \(BrF _{5}\) \((II)\) \(d ^{2} sp ^{3}\) \((C)\) \(PCl _{5}\) \((III)\) \(dsp ^{2}\) \((D)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((IV)\) \(sp ^{3} d ^{2}\) JEE Mains 2022 Medium - \(298\,K\) એ \(0.01\,M\,KCl\) દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ \(1750\,\Omega\) છે. \(0.01M\) \(KCl\) દ્રાવણની \(298 K\) એ વાહકતા \(0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}\) છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક \(\dots\dots\times 10^{-3} cm ^{-1}\).JEE Mains 2022 Medium
- \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાન આપ્યા છે વિધાન \(-I :\) મંદન ગુણંક \(\left( R _{ f }\right)\) મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે. વિધાન \(-II :\) બધા સંયોજનના દ્રાવકોમાં \(R _{ f }\)નું મૂલ્ય અચળ રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જ્યારે 300 nm તરંગલંબાઈનો પારજાંબલી પ્રકાશ \(2.13 \mathrm{eV}\) કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે, ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. નિરોધક સ્થિતિમાન _______ છે. (આપેલ છે hc =1240 eV nm )JEE Mains 2024 Hard
- જે સમીકરણ સંતુલિત છે અને તે યોગ્ય નિપજો કોને ને રજૂ કરે છેJEE Mains 2014 Hard
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 Medium
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)JEE Mains 2021 Medium
- અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 Medium
- એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 Medium