JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેનામાંથી કેટલા સંયોજનો ઓછામાં ઓછો એક દ્વિતીયક આલ્કોહોલ ધરાવે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A પાંચ
- B ત્રણ
- C ચાર
- D બે
Answer & Solution
Correct Answer
(B) ત્રણ
Step-by-step Solution
Detailed explanation
II, IV અને V દ્વિતીયક આલ્કોહોલ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - \(298\; \mathrm{K}\) પર \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) નો \(K_{sp}=6.0 \times 10^{-31}\) છે. તો \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી થશે ?JEE Mains 2020 Hard
- નીચેની પ્રકિયામાં સંયોજન \(A\) શું હશે ? \(A\xrightarrow[{(ii)\,\,Conc.\,{H_2}S{O_4}/\Delta }]{{{\text{(i)}}\,{\text{C}}{{\text{H}}_3}MgBr/{H_2}O}}\) \(B\xrightarrow[{(ii)\,Zn/{H_2}O}]{{(i)\,{O_3}}}C + D\) \(D\xrightarrow[\Delta ]{{Ba\left( {OH} \right)}}\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {{H_3}C - C} \end{array}\)\(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,||} \\ { = CH - C - C{H_3}} \end{array}\)
JEE Mains 2020 Medium - અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય \(200 \,days\) (દિવસો) છે. \(83 \,days\) (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : એન્ટીલોગ \(antilog\) \(0.125=1.333\), \(\text { antilog } 0.693=4.93 \text { ) }\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(20\,kg\) દળ ધરાવતી વસ્તુ ઉપર એક બળ \(20\) સેકન્ડ માટે લાગુ પડે છે, ત્યાર પછી બળ શૂન્ય થાય છે અને પછીની \(10\,sec\) માં તે વસ્તુ \(50\,m\) અંતર કાપે છે. બળનું મૂલ્ય \(...........\,N\) હશે.JEE Mains 2023 Medium
- \(15\) પુરુષ અને \(15\) સ્ત્રીમાંથી \(15\) ટીમો બનવાની છે કે જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો આ ટીમો કેટલી રીતે બનાવી શકાય ?JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I : C _{2} H _{5} OH\) અને \(AgCN\) બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે. વિધાન \(II : KCN\) અને \(AgCN\) બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- જો \(\lim \limits_{x \rightarrow 0}\left\{\frac{1}{x^{8}}\left(1-\cos \frac{x^{2}}{2}-\cos \frac{x^{2}}{4}+\cos \frac{x^{2}}{2} \cos \frac{x^{2}}{4}\right)\right\}=2^{-k}\) હોય તો \(k\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ \(60\, kg\) છે. જે \(1.8 \,m / s ^{2}\) અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ \(N\) હશે. \(\left[g=10 m / s ^{2}\right]\).JEE Mains 2021 Medium
- ધારોકે \((h, k)\) એ વર્તુળ C : \(x^2+y^2=4\) પર આવેલ છે અને બિંદુ \((2 h+1,3 k+2)\) એ \(e\) ઉત્કેન્દ્રતા વાળા એક ઉપવલય પર આવેલ છે. તો \(\frac{5}{e^2}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy