JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલ આયનોની જોડીઓ (સેટ) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય સ્પીસીઝોનો સંગ્રહ પ્રદર્શિત કરે છે ? (આપેલ : પરમાણું ક્રમાંક : \(F: 9, Cl : 17, Na = 11, Mg = 12, Al = 13, K – 19, Ca = 20, Sc = 21)\)
- A \(Ci ^{+}, Na ^{+}, Mg ^{2+}, Ca ^{2+}\)
- B \(\left. Ba ^{2+}, Sr ^{2+}, K +, Ca ^{2+}\right.\)
- C \(\left. N ^{3-}, O ^{2-}, F , S ^{2-}\right.\)
- D \(\left. K ^{+}, Cl ^{-}, Ca ^{2+}, Sc ^{3+}\right.\)
Answer & Solution
Correct Answer
(D) \(\left. K ^{+}, Cl ^{-}, Ca ^{2+}, Sc ^{3+}\right.\)
Step-by-step Solution
Detailed explanation
\(K ^{+} Cl ^1 Ca ^{2+} Sc ^{3+}\) \(\begin{array}{llll}18 & 18 & 18 & 18\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- \(RMgI\) ને બરફ જેવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક વાયુ મુક્ત થાય છે જે STP એ \(1.4\text{ dm}^3/\text{g}\) જગ્યા રોકે છે. ઉત્પન્ન થયેલ વાયુને ત્યારબાદ આયોડિન સાથે \(HIO_3\) ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે જેથી સંયોજન (X) મળે છે. સંયોજન (X) ને Na અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવતા સંયોજન (Y) ઉત્પન્ન થાય છે. સંયોજન (Y) નો મોલર દળ _______ \(\text{g mol}^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
- નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?JEE Mains 2016 Medium
- સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવતો સમૂહ જણાવો .JEE Mains 2017 Hard
- નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)JEE Mains 2026 Easy - આ રચનાનું સાચું IUPAC નામ શું છે?
JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(f: R \rightarrow R\) એ \(f(x)=x-1\) મુજબ વ્યાખ્યાયિત છે અને \(g: R -\{1,-1\} \rightarrow R\) એ \(g(x)=\frac{x^{2}}{x^{2}-1}\)મુજબ વ્યાખ્યાયિત છે, તો વિધેય \(fog\dots\dots\)JEE Mains 2022 Medium
- \([ Cr ( CO )_{6}], [ Mn ( CO )_{5}]\) અને \([ Mn _{2}( CO )_{10}]\) પૈકી એકબીજા સાથે બંધનમાં તાલમેલ પ્રદર્શિત કરતા સંકીર્ણની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- \({\left( {\frac{{x + 1}}{{{x^{\frac{2}{3}}} - {x^{\frac{1}{3}}} + 1}} - \frac{{x - 1}}{{x - {x^{\frac{1}{2}}}}}} \right)^{10}}\) ના વિસ્તરણમાં \(x^{-5}\) નો સહગુણક મેળવો. જ્યાં \(x \ne 0, 1\)JEE Mains 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
JEE Mains 2018 Hard - નીચે આપેલા સંયોજનો માટે \(pK_a\), મૂલ્યોનો સાયો ક્રમ શોધો.
JEE Mains 2023 Hard - \(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે. \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)JEE Mains 2020 Medium