JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\((\mathrm{Mn}, \mathrm{Fe}),(\mathrm{Tc}, \mathrm{Ru})\) અને \((\mathrm{Re}, \mathrm{Os})\) ની જોડીઓના ગલનબિંદુના ક્રમ દર્શાવતો સાચો વિકલ્પ ક્યો છે?
- A \(\mathrm{Fe} \lt \mathrm{Mn}, \mathrm{Ru} \lt \mathrm{Tc}\) અને \(\mathrm{Re} \lt \mathrm{Os}\)
- B \(\mathrm{Mn} \lt \mathrm{Fe}, \mathrm{Tc} \lt \mathrm{Ru}\) અને \(\mathrm{Os} \lt \mathrm{Re}\)
- C \(\mathrm{Mn} \lt \mathrm{Fe}, \mathrm{Tc} \lt \mathrm{Ru}\) અને \(\mathrm{Re} \lt \mathrm{Os}\)
- D \(\mathrm{Fe} \lt \mathrm{Mn}, \mathrm{Ru} \lt \mathrm{Tc}\) અને \(\mathrm{Os} \lt \mathrm{Re}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{Mn} \lt \mathrm{Fe}, \mathrm{Tc} \lt \mathrm{Ru}\) અને \(\mathrm{Os} \lt \mathrm{Re}\)
Step-by-step Solution
Detailed explanation
ગલનબિંદુનો ક્રમ \(\begin{aligned} & \mathrm{Fe}>\mathrm{Mn} \\ & \mathrm{Ru}>\mathrm{Tc} \\ & \mathrm{Re}>\mathrm{Os} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(........B.M.\) છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:\(Mn\)નો પરમાણુ ક્રમાંક:\(25\))JEE Mains 2023 Medium
- ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.JEE Mains 2024 Medium
- \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- મેદ દ્રાવ્ય વિટામિન્સ _______ છે.
A. વિટામિન \(B_1\)
B. વિટામિન C
C. વિટામિન E
D. વિટામિન \(\mathrm{B}_{12}\)
E. વિટામિન K
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy
- કોઈ \(m\) દળના કણ પર પ્રયોગમુલક નિયમ પ્રમાણે બળ \(F = \frac{R}{{{t^2}}}\,v(t)\) લગાવવામાં આવે છે. ગતિની શરુઆતની સ્થિર સ્થિતિ થી પ્રાયોગિક રીતે આ નિયમ ની કસોટી કરવી હોય તો તેના માટે ..... નો વક્ર દોરવો એ ઉત્તમ રસ્તો છે.JEE Mains 2016 Hard
- ધારો કે \(z^2 + 4z - (1 + 12i) = 0\) સમીકરણના ભિન્ન ઉકેલો \(z_1, z_2 \in \mathbb{C}\) છે. તો \(|z_1|^2 + |z_2|^2\) બરાબર છે :JEE Mains 2026 Medium
- જો \(f(x)=\sin \left(\cos ^{-1}\left(\frac{1-2^{2 x}}{1+2^{2 x}}\right)\right)\) અને તેનું \(x\) ની સાપેક્ષે પ્રથમ વિકલન \(-\frac{ b }{ a } \log _{ e } 2\) છે કે જ્યાં \(x =1,\) અને \(a\) અને \(b\) પૃણાંક છે તો \(\left| a ^{2}- b ^{2}\right|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બિંદુ \((1,2,-3)\) માંથી પસાર થતાં અને સમતલો \(3 x+y-2 z=5\) તથા \(2 x-5 y-z=7\) ને લંબ સમતલનું સમીકરણ ........ છે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ \(A\) અને \(B\) જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે \(p_{1}\) અને \(p_{2}\) છે, તેને સમતલમાં તેના કેન્દ્ર \(O\) પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ \(A\) ની અક્ષ પરના બિંદુ \(C\) પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે \(37^{\circ}\) ની ખૂણો બનાવે છે. \(A\) અને \(B\) ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, \(\frac{P_{1}}{P_{2}}\) કેટલો થાય? (\(\sin 37^{\circ}=\frac{3}{5}\) લો)
JEE Mains 2021 Hard