JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
મિથેનોલના ઉત્પાદન માટે વાપરવામાં આવે ત્યારે જળવાયુનો પર્યાય (synonym) જણાવો.
- A સાંશ્લેષિત (syn) વાયુ
- B કુદરતી વાયુ
- C બળતણ વાયુ
- D હાસ્ય વાયુ
Answer & Solution
Correct Answer
(A) સાંશ્લેષિત (syn) વાયુ
Step-by-step Solution
Detailed explanation
The synonoyms for water gas is syn gas.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
- ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
- \(\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} \xrightarrow{{4\,KO{H_1}{O_2}}}\mathop {2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} }\limits_{(Green)} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} \xrightarrow{{4\,HCl}}\mathop {2C}\limits_{(Purple)} + Mn{O_2} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{C} \xrightarrow{{{H_2}O,KI}}2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} + 2KOH + \underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{D} \) ઉપરોક્ત શ્રેણીબધ્ધ પ્રક્રિયાઓમાં \(A\) અને \(D\) અનુક્રમે શું હશે?JEE Mains 2019 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાંથી બનતું સંયોજન \(B\) માં હાજર સેતુમય ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધો. \(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{673 K }{\longrightarrow} A + PbO + O _{2}\) \(A \stackrel{\text { Dimerise }}{\longrightarrow} B\)JEE Mains 2022 Easy
- એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- તારના અવરોધ (\(R\)) ને નિર્ધારિત કરવા માટે, નીચે એક પરિપથ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરિપથ માટે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ માટે \(V-I\) લાક્ષણિક વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. \(\mathrm{R}\) નું મૂલ્ય _______\(\Omega\) છે.
JEE Mains 2024 Hard - નીચે આપેલા સંયોજનના \(pKa\) મૂલ્યનો ચઢતો ક્રમ શું થશે?
JEE Mains 2019 Hard - ધારો કે વર્તુળાકાર સ્ટેડિયમની હદ પર \(20\) સ્તંભ છે કે જેની દરેકની ઊંચાઇ સમાન છે. જો દરેક સ્તંભની ટોચને પાસપાસેના સ્તંભ સિવાયના સ્તંભની ટોચ સાથે બીમ વડે જોડવામાં આવે છે તો આવા બીમની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે)JEE Mains 2022 Medium
- ધારો કે 4 ત્રિજ્યાવાળું એક વર્તુળ ઉગમબિંદુ O, બિંદુઓ A \( (-\sqrt{3}a,0) \) અને \( B(0,-\sqrt{2}b) \) માંથી પસાર થાય છે, જ્યાં a અને b વાસ્તવિક પ્રાચલો છે અને \( ab\ne0 \). તો \( \Delta OAB \) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ___ ત્રિજ્યાવાળું વર્તુળ છે.JEE Mains 2026 Easy
- જો રેખાઓ \(\frac{x-4}{1}=\frac{y+1}{2}=\frac{z}{-3}\) અને \(\frac{x-\lambda}{2}=\frac{y+1}{4}=\frac{z-2}{-5}\) વચ્ચેનું ન્યુનતમ અંતર \(\frac{6}{\sqrt{5}}\) હોય, તો \(\lambda\) ની શક્ય તમામ કિમતોનો સરવાળો ........... થાય.JEE Mains 2024 Hard