JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2014
- અઘરું
- MCQ
ઇથેનોલના સંપૂર્ણ દહન માટે, \(C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}\) બોમ્બ કેલેરીમીટર દ્વારા \(25\,^oC\) તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો \(1364.47\, kJ\, mol^{-1}\) માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી \(\Delta _CH\) કેટલા .......\(kJ\, mol^{-1}\) થશે? \((R=8.314\, kJ\, mol^{-1})\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(- 1366. 95\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(C _{2} H _{5} OH ( l )+3 O _{2}( g ) \rightarrow 2 CO _{2}( g )+3 H _{2} O ( l )\)
\(\Delta E =-1364.47 kJ mol ^{-1}\)
\(\Delta H =?\)
\(T =298 K\)
\(\Delta n _{ g }=-1 \because\) complete combution
\(R =8.314 J mol ^{-1}=\frac{8.314}{1000} kJ mol ^{-1}\)
\(\because \Delta H =\Delta E + P \Delta V\)
but, \(P \Delta V =\Delta n _{ g } RT\)
\(\because \Delta H =\Delta E +\Delta n _{ g } RT\)
\(\Delta H =-1364.47+\left((-1) \times \frac{8.314}{1000} \times 298\right)\)
\(\Delta H =-1366.95 kJ mol ^{-1}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?JEE Mains 2019 અઘરું
- નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 અઘરું - \({KCl}\) માટે બોર્ન-હેબર ચક્રનું મૂલ્યાંકન નીચેની માહિતી સાથે કરવામાં આવે છે: \(\Delta_{f} {H}^{\ominus}\) \({KCl}=-436.7 \,{~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {sub }} {H}^{\ominus}\) \({K}=89.2 \,{~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {ionization }} \,{H}^{-}\) \({K}=419.0\, {~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {electron gain }} {H}^{\ominus}\) \({Cl}_{(\text {e) }}=-348.6 \,{~kJ} \,{~mol}^{-1}\) \(\Delta_{{bond}} {H}^{-}\) \({Cl}_{2}=243.0 \,{~kJ} \,{~mol}^{-1}\) \({KCl}\)ની લેટિસ એન્થાલ્પીની તીવ્રતા \(.....\) \({kJ} {mol}^{-1}\) છે.JEE Mains 2021 મધ્યમ
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 અઘરું
- \(\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)\) સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને \(n = 1\) સ્તરમાંથી \(n = 2\) સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો. \((h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})\)JEE Mains 2014 મધ્યમ
- \(200\, {~mL}\) \(0.2\, {M} {HCl}\) એ \(300\, {~mL}\) \(0.1\, {M} {NaOH}\) સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા \(-57.1 \,{~kJ}\) છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},\) પાણીની ઘનતા \(=1.00\, {~g}\, {~cm}^{-3}\) ] (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- \({Ag}^{+}\) આયનની સાંદ્રતા \(5.0 \times 10^{-8}\, {M}\left({K}_{\text {formation }}\right.\) \(\left.\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]^{+}=1.0 \times 10^{8}\right)\) ઘટાડવા માટે \({NH}_{3}\)ના \(.....\) મોલ્સની સંખ્યા, \(2 \,{~L}\) \(0.80\, {M}\, {AgNO}_{3}\) માં ઉમેરવી આવશ્યક છે. (નજીકના પૂર્ણાંકમાં) [\(\mathrm{NH}_{3}\) ઉમેરવા પર કોઈ કદમાં કઈ ફેરફાર ન ધારો]JEE Mains 2021 મધ્યમ
- એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે \(t\) સેકન્ડમાં \(10 \,m\) જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની \(t\) સેકન્ડમાં કેટલું અંતર (\(m\) માં) કાપશે?JEE Mains 2022 મધ્યમ
- એક તંત્રને \(1000\) વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર \(200\) વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો \(........\,W\) છે.JEE Mains 2023 સરળ
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 અઘરું
- સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 અઘરું
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો. આપેલ છે કે \(V_1\) અને \(V_2\) અનુક્રમે પ્રારંભિક અને અંતિમ કદ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (સમતાપી પ્રક્રિયા) સૂચિ - II (પદાવલિ) A. પ્રતિવર્તી પ્રસરણ I. \(q = 0\) B. મુક્ત પ્રસરણ II. \(q = nRT \ln\dfrac{V_2}{V_1}\) C. અપ્રતિવર્તી સંકોચન III. \(w = -p_{ext}(V_1 - V_2)\) D. ચક્રીય પ્રતિવર્તી IV. \(\dfrac{q_{rev}}{T} = 0\) JEE Mains 2026 મધ્યમ