JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
જે લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.
- A ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ
- B ગ્લાયકોસિડિક લિંકેજ
- C ડાયસલ્ફાઈડ લિંકેજ
- D પેપ્ટાઈડ લિંકેજ
Answer & Solution
Correct Answer
(A) ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ
Step-by-step Solution
Detailed explanation
Phosphodiester linkage
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(A\) જલીયકરણ પર \(D-\)ગેલેક્ટોઝ અને \(D-\)ગ્લુકોઝ આપે છે. સંયોજન \(A\) છે:JEE Mains 2021 Medium
- \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 Hard
- આપેલા ડેટા પરથી ગણતરી કરેલ \(\mathrm{X}_2 \Delta \mathrm{H}_{\text {bond }}\) ની બંધ વિયોજન એન્થાલ્પી _______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંક)
\(\begin{aligned}
& \mathrm{M}^{+} \mathrm{X}^{-}(\mathrm{s}) \rightarrow \mathrm{M}^{+}(\mathrm{g})+\mathrm{X}^{-}(\mathrm{g}) \Delta \mathrm{H}_{\text {lattice }}^*=800 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \mathrm{M}(\mathrm{~s}) \rightarrow \mathrm{M}(\mathrm{~g}) \Delta \mathrm{H}_{\text {sub }}^{\circ}=100 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{M}(\mathrm{~g}) \rightarrow \mathrm{M}^{+}(\mathrm{g})+\mathrm{e}^{-}(\mathrm{g}) \Delta \mathrm{H}_{\mathrm{i}}=500 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{X}(\mathrm{~g})+\mathrm{e}^{-}(\mathrm{g}) \rightarrow \mathrm{X}^{-}(\mathrm{g}) \Delta \mathrm{H}_{\mathrm{eg}}^*=-300 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{M}(\mathrm{~s})+\frac{1}{2} \mathrm{X}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{M}^{+} \mathrm{X}^{-}(\mathrm{s}) \Delta \mathrm{H}_f^{\circ}=-400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
[આપેલ છે: \(\mathrm{M}^{+} \mathrm{X}^{-}\) એ શુદ્ધ આયનીય સંયોજન છે અને X વાયુ અવસ્થામાં દ્વિપરમાણ્વીય અણુ \(\mathrm{X}_2\) બનાવે છે]JEE Mains 2025 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીંJEE Mains 2014 Hard
- ઓર્ગેનિક સંયોજનો સાથેની આયનીય પ્રક્રિયાઓ _______ દ્વારા આગળ વધે છે \((A)\) સમવિભાજન બંધ વિભાજન \((B)\) વિષમવિભાજન બંધ વિભાજન \((C)\) મુક્ત મૂલક નિર્માણ \((D)\) પ્રાથમિક મુક્ત મૂલક \((E)\) દ્વિતીયક મુક્ત મૂલક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પરમાણુ/આયન) સૂચિ-II (મધ્યસ્થ પરમાણુનું સંકરણ) A. \(PF _5\) I. \(dsp ^2\) B. \(SF _6\) II. \(sp ^3 d\) C. \(Ni ( CO )_4\) III. \(sp ^3 d^2\) D. \(\left[ PtCl _4\right]^{2-}\) IV. \(sp ^3\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો રેખા \(\alpha x+2y=1\), જ્યાં \(\alpha\in\mathbb{R}\), અતિવલય \(x^{2}-9y^{2}=9\) ને છેદતી નથી, તો \(\alpha\) નું એક શક્ય મૂલ્ય ___ છે.JEE Mains 2026 Medium
- પરવલય \(P\) એવી રીતે આપેલ છે કે જેથી તેનું શિરોબિંદુ અને નાભીએ ધન \(x\) -અક્ષ પર ઉગમબિંદુ થી અનુક્રમે \(2\) અને \(4\) એકમ અંતરે રહે. જો ઉગમબિંદુ \(O\,(0,0)\) માંથી પરવલય પર સ્પર્શક દોરવામાં આવે તો તે પરવલય \(P\) ને બિંદુઓ \(\mathrm{S}\) અને \(\mathrm{R}\) માં છેદે છે તો \(\triangle \mathrm{SOR}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - એક છોકરો H ઉંચાઈની ઈમારતની છત પર દડાને પહોંચાડવા માટે હવામાં સમક્ષિતિજ સાથેના \(45^{\circ}\) ના ખૂણે દડો ફેંકે છે. જો દડો 2 s માં તેની મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે અને ફેંકયા પછી 3 s માં ઈમારત પર પહોંચે, તો H નું મૂલ્ય __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Medium - વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ \(1\, mm\) છે. વર્નિયર સ્કેલનો \(10\) મો કાંપો મુખ્ય સ્કેલના \(9\) માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો \(7\) મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો \(3.1\, cm\) અને \(3.2\, cm\) વચ્ચે અને તેનો ચોથો \(VSD\) મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા \(cm\) હશે? (\(VSD\) વર્નિયર સ્કેલ વિભાગ)JEE Mains 2020 Medium