JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
\(298 \mathrm{~K}\) તાપમાને નીચે આપેલા અર્ધકોષોના પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ (વિભવ) નીચે મુજબ છે: \(\mathrm{Cr}_2 \mathrm{O}_7{ }^{2-}+14 \mathrm{H}^{+}+6 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Cr}^{3+}+7 \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{E}^{\circ}=1.33 \mathrm{~V}\) \(\mathrm{Fe}^{3+}(\mathrm{aq})+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} \mathrm{E}^{\circ}=-0.04 \mathrm{~V}\) \(\mathrm{Ni}^{2+}(\mathrm{aq})+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Ni} \mathrm{E}^{\circ}=-0.25 \mathrm{~V}\) \(\mathrm{Ag}^{+}(\mathrm{aq})+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} \mathrm{E}^{\circ}=0.80 \mathrm{~V}\) \(\mathrm{Au}^{3+}(\mathrm{aq})+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Au} \mathrm{E}^{\circ}=1.40 \mathrm{~V}\) આપેલ વિદ્યુત-રાસાયણિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લો, જલીય દ્રાવણમાં \(\mathrm{Cr}_2 \mathrm{O}_7{ }^{2-}\) દ્વારા ઓક્સિડાઇઝ થશે તે ધાતુઓની સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{Fe}, \mathrm{Ni}, \mathrm{Ag}\) નીચા \(S.R.P\) ને કારણે ઓક્સિડાઇઝ થશે.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(10 \mathrm{~g}\) વિદ્યુત વિભાજ્ય \(\mathrm{AB}_2\) ધરાવતું એક દ્રાવણ \(100 \mathrm{~g}\) પાણીમાં \(100.52^{\circ} \mathrm{C}\) તાપમાને ઉકળે છે. વિદ્યુત વિભાજ્ય \((\alpha)\) ની આયનીકરણની માત્રા _______ \(\times 10^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\mathrm{AB}_2\) નો મોલર દળ \(=200 \mathrm{~g} \mathrm{~mol}^{-1} \cdot \mathrm{K}_{\mathrm{b}}\) (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક) \(=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\), પાણીનું ઉત્કલનબિંદુ \(=100^{\circ} \mathrm{C}\); \(\mathrm{AB}_2\) આયનીકરણ પામે છે જેમ કે \(\left.\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{2+}+2 \mathrm{~B}^{-}\right]\)JEE Mains 2024 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 મધ્યમ - A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 સરળ - નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) એનિલિન એસીટેમાઇડ કરતાં ઓછી બેઝિક છે. વિધાન \(II :\) એનિલિનમાં, નાઇટ્રોજન અણુ પરના ઇલેક્ટ્રોનની એકમાત્ર જોડ વિસ્થાનીકૃતને કારણે બેન્ઝીન રિંગ ઉપર અલગ થઈ જાય છે અને તેથી પ્રોટોન માટે ઓછી ઉપલબ્ધ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 અઘરું
- બે વિદ્યુતધ્રુવો (ઘેરી બાજુ) ધરાવતો એક વાહકતા કોષ નિર્બળ વિદ્યુતવિભાજ્યના અતિ મંદ જલીય દ્રાવણથી અડધો ભરેલો છે. જો અચળ તાપમાને વધુ પાણી ઉમેરીને કદ બમણું કરવામાં આવે, તો કોષની મોલર વાહકતા શું થશે?
JEE Mains 2024 મધ્યમ - કઈ પ્રક્રિયા જેમાં નીચે લીટી દોરેલ અણુના સંકરણને અસર થાય છે ?JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે. વિધન \(I:\) ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય. વિધન \(II\) : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા \(a\) છે જે અંદરની અને બહારની ત્રિજ્યા \({b}\) અને \(c\) તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી \(x\) અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે\((i)\) \({x}<{a}\) અને \((ii)\) \({a}<{x}<{b}\) હોય ત્યારે કેટલો થાય?JEE Mains 2021 અઘરું
- \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 મધ્યમ
- \(M=4 \,kg\) દળ અને \(R=10 \,cm\) ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. \(m =2 \,kg\) દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. \(N\) હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)
JEE Mains 2022 અઘરું - એક કપ કોફી \(90^{\circ} \mathrm{C}\) થી \(80^{\circ} \mathrm{C}\) સુધી t મિનિટમાં ઠંડી પડે છે જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય છે. તેવા જ એક કપ કોફીને તે જ ઓરડાના તાપમાને \(80^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) સુધી ઠંડી પડવા માટે લાગતો સમય કેટલો હશે?JEE Mains 2025 મધ્યમ
- \(27°C\) પર, એક સમરૂપ (સમાંગી) આદર્શ વાયુઓની પ્રક્રિયા \(AB _{2( g )}= A _{( g )}+2 B _{( g )}\) ને \(25\) લિટર ફ્લાસ્ક્માં કરવામાં આવે છે. \(AB _{2}\) નો શરૂઆતનો જથ્થો \(1\) મોલ હતો અને સંતુલને દબાણ \(1.9\, atm\) હતું. તો \(K _{ p }\) નું મૂલ્ય \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ) \(\left[ R =0.08206\, dm ^{3} atm\, K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 મધ્યમ