ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, \(R-OH\) ના \(4.5\, mg\) નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ \(3.1\,mL\) માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર \(........\,g / mol\) છે. (નજીકનો પૂર્ણાંક)

  1. A \(33\)
  2. B \(32\)
  3. C \(31\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(33\)

Step-by-step Solution

Detailed explanation

\(ROH + CH _{3} MgI \rightarrow ROMgI + CH _{4}( g )\) moles of \(CH _{4}=\) moles of \(ROH\) \(\frac{ V }{22400}=\frac{ m }{ M \cdot M }\) (Assuming NTP Condition) \(\frac{3.1}{22400}=\frac{4.5 \times 10^{-3}}{ M.M }\) \(MM =32.51\) Nearest Integer \(=33\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app