enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
વ્યવહારમાં વપરાતા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર માટે __________ વિકલ્પ સાચો છે.
- A આઉટપુટ વોલ્ટેજ > ઇનપુટ વોલ્ટેજ
- B આઉટપુટ પાવર < ઇનપુટ પાવર
- C પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા = ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા
- D આપેલ પૈકી કોઈ પણ નહીં.
Answer & Solution
Correct Answer
(B) આઉટપુટ પાવર < ઇનપુટ પાવર
Step-by-step Solution
Detailed explanation
B.આઉટપુટ પાવર < ઇનપુટ પાવર
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
- જો અનંત સમતલ પર નિયમિત વિધુતભાર પૃષ્ઠઘનતા \(\sigma\) હોય, તો પૃષ્ઠ નજીક વિધુતક્ષેત્ર _________.GUJCET 2007 Hard
- જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- ગેલ્વેનોમીટરનું એમિટરમાં રૂપાંતર કરવા માટે __________ માં જોડવો પડે.GUJCET 2007 Medium
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો \(\sqrt{ C } \rightarrow \Lambda_{ m }\)નો આલેખ સીધી રેખા નહિ મળે ?GUJCET 2017 Easy
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy
- \(K \left[ Cr \left( H _2 O \right)_2\left( C _2 O _4\right)_2\right] 3 H _2 O\) સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ- આયનનો ઓક્સિડેશન આંક તથા સવર્ગ આંક અનુક્રમે _________ અને ___________.GUJCET 2024 Medium
- \(4 Q\) અને \(-2 Q\) વિધુતભાર ધરાવતાં ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે બળ F લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ _______ છે.GUJCET 2019 Hard
- ઉપવલય \(9 x^2+4 y^2=1\) થી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Medium