enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો \(\sqrt{ C } \rightarrow \Lambda_{ m }\)નો આલેખ સીધી રેખા નહિ મળે ?
- A HCI
- B NaCN
- C NaCl
- D HCN
Answer & Solution
Correct Answer
(D) HCN
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા, A→ B માં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાવેગ ત્રણ ગણો થાય છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો હશે ?GUJCET 2019 Hard
- નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?GUJCET 2015 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- એક પ્રક્રિયા માટે \(K =4.5 \times 10^{-4} L mol ^{-1} s^{-1}\) છે. આ પ્રક્રિયા કયા ક્રમની હશે ?GUJCET 2021 Hard
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી?GUJCET 2021 Hard
- નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝિવટર આયન આપશે ?GUJCET 2024 Medium
- પરવલયો \(x^2=12 y\) અને તેના નાભિલંબથી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - \(4 \mu F\) કેપેસિટન્સવાળાં ચાર કેપેસિટરોને કેવી રીતે જોડવામાં આવે કે, જેથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ 1.6 μF મળે ?GUJCET 2022 Medium