enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
\(K \left[ Cr \left( H _2 O \right)_2\left( C _2 O _4\right)_2\right] 3 H _2 O\) સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ- આયનનો ઓક્સિડેશન આંક તથા સવર્ગ આંક અનુક્રમે _________ અને ___________.
- A +4, 4
- B +3, 4
- C +4, 6
- D +3, 6
Answer & Solution
Correct Answer
(D) +3, 6
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લુકોઝના આથવણ માટે કયો ઉત્સેચક ઉપયોગી છે?GUJCET 2025 Hard
- કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક \(K =2.3 \times 10^{-5}\) મોલ \(^{-3 / 2}\) લિટર(^{3 / 2}\) સેકન્ડ \(^{-1}\) છે, પ્રક્રિયાનો ક્રમ___________ હશે.GUJCET 2024 Hard
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy - મંદ જલીય \(NiSO _4\) ના દ્રાવણમાંથી નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન કરી 5.85 ગ્રામ નિકલ મેળવવા કેટલા સમય માટે 10 એમ્પિયર વીજપ્રવાહ પસાર કરવો પડે ? [Ni નું પરમાણ્વીયદળ = 58.5 ગ્રામ)GUJCET 2018 Medium
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy
- એક ચાંદીના તારનો \(27.5^{\circ} C\) તાપમાને અવરોધ \(2.1 \Omega\) અને \(100^{\circ} C\) તાપમાને અવરોધ \(2.7 \Omega\) છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન-ગુણાંક _________ થશે.GUJCET 2024 Hard
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
- જ્યારે પોટેશિયમ ક્રોમેટના (Potassium chromate) જલીય દ્રાવણમાં મંદ \(H _2 SO _4\) (સલ્ફ્યુરિક એસિડ) ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણનો પીળો રંગ (yellow colour) નારંગી રંગમાં (orange colour) ફેરવાય છે. આ શું સૂચવે છે?GUJCET 2011 Hard
- રેખાઓની જોડ \(\vec{r}=-3 \hat{i}+\hat{j}+3 \hat{k}+\lambda(3 \hat{i}+5 \hat{j}+4 \hat{k})\) અને \(\vec{r}=-\hat{i}+4 \hat{j}+5 \hat{k}+\mu(\hat{i}+\hat{j}+2 \hat{k})\) વચ્ચેનો ખૂણો ___________ છે.GUJCET 2025 Hard
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy