enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
વ્યવહારમાં વપરાતા સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર __________ .
- A ઇનપુટ પાવર કરતાં વધારે હોય છે.
- B ઇનપુટ પાવર જેટલો હોય છે.
- C ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
- D આમાંથી એકપણ નહીં.
Answer & Solution
Correct Answer
(C) ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
Step-by-step Solution
Detailed explanation
C.ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં જૂલ ઉષ્માના કારણે ગર્ભના ચુંબકીયકરણ - વિચુંબકીયકરણ અને ગર્ભમાં એડી પ્રવાહ ઉત્પન્ન થવાના કારણે પાવર વ્યય થાય છે.
વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં જૂલ ઉષ્માના કારણે ગર્ભના ચુંબકીયકરણ - વિચુંબકીયકરણ અને ગર્ભમાં એડી પ્રવાહ ઉત્પન્ન થવાના કારણે પાવર વ્યય થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 cm જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્ર \(3 \times 10^8 NC ^{-1}\) છે, તો તાર પર વિધુતભારની રેખીય ઘનતા _________. \(\left(k=9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2014 Hard
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- \(\frac{ B ^2}{2 \mu_0}\) નું પારિમાણીક સૂત્ર ______________ .GUJCET 2026 Hard
- સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના બે સુવાહક તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 1: 2 છે. જ્યારે બંનેમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે તારમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે?GUJCET 2008 Medium
- હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- એક અનુચુંબકીય પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, તોGUJCET 2025 Medium
More PYQs from GUJCET
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- \(\triangle \mathrm{ABC}\) માટે, \(\left|\begin{array}{ccc}0 & \sin \mathrm{~A} & \tan \mathrm{~B} \\ -\sin (\mathrm{B}+\mathrm{C}) & 0 & \cos \mathrm{C} \\ \tan (\mathrm{A}+\mathrm{C}) & -\cos \mathrm{C} & 0\end{array}\right|\) = _________GUJCET 2020 Hard
- નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2023 Easy
- વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- જો \(f(x)=1+x+x^2+\ldots \ldots \ldots . .+x^{1000}\) તો, \(f^{\prime}(-1)=\) _________GUJCET 2019 Medium
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy