enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
એક અનુચુંબકીય પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, તો
- A સતત ભ્રમણ કરે છે
- B નિર્બળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તાર તરફ ગતિ કરે છે
- C સ્થિર રહે છે
- D પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તાર તરફ ગતિ કરે છે
Answer & Solution
Correct Answer
(B) નિર્બળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તાર તરફ ગતિ કરે છે
Step-by-step Solution
Detailed explanation
અનુચુંબકીય પદાર્થ ચુંબકીય ક્ષેત્ર વડે નિર્બળ રીતે આકર્ષાય છે, આથી તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તાર તરફ ગતિ કરવાની વૃત્તિ ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- \(R\) ત્રિજ્યાવાળી રીંગના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો, તેના કેન્દ્રથી \(2 \sqrt{2} R\) અંતરે અક્ષ પરના બિંદુ પરના ચુંબકીય ક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Easy
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 \frac{N}{ C }\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિધુતભાર ઘનતા ________ થશે. \(\left[k=9 \times 10^9 \frac{ Nm ^2}{ C ^2}\right]\)GUJCET 2024 Hard
- \(\sqrt{\mu, \varepsilon_r}\)નું પારિમાણિક સૂત્ર __________ છે.GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- સમચતુષ્ફલકીય \(K _2\left[ NiCl _4\right]\) સંકીર્ણ સંયોજન 3d-કક્ષકમાં રહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?GUJCET 2009 Hard
- સમીકરણ \(\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^2+x+1}=\frac{\pi}{2}\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ___________ છે.GUJCET 2025 Easy
- નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?GUJCET 2019 Easy
- એક પૂર્ણ ચક્ર પર AC વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું થાય ?GUJCET 2010 Medium
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
- જેના બંને છેડા જડિત કરેલા હોય તેવા સમક્ષિતિજ સુરેખ તાર A માંથી 10 A વિધુતપ્રવાહ વહે છે. તાર A ની સહેજ ઉપર તેને સમાંતર તાર B હવામાં રાખેલ છે અને તેમાંથી 20 A વિધુતપ્રવાહ વહે છે. તાર B નું પ્રતિમીટર વજન બળ \(40 \times 10^{-3} છે. તાર A થી કેટલા અંતરે તાર B હવામાં સ્થિર સમતોલનમાં રહેશે ? તેમાંથી વહેતા પ્રવાહની દિશા પણ જણાવો.GUJCET 2013 Easy