enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
જો \(f(x)=\left\{\begin{array}{cl}\frac{x^3+x^2-16 x+20}{(x-2)^2} & , x \neq 2 \\ k & , x=2\end{array}\right.\) એ \(x=2\) આગળ સતત હોય, તો \(k=\) ___________ .
- A -7
- B 7
- C -5
- D 5
Answer & Solution
Correct Answer
(B) 7
Step-by-step Solution
Detailed explanation
સતતતા માટે, \( \lim_{x \to 2} f(x) = f(2) \) \( \lim_{x \to 2} \frac{x^3+x^2-16 x+20}{(x-2)^2} = k \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- રેખાઓ \(\vec{r}=3 \hat{i}+2 \hat{j}-4 \hat{k}+\lambda(\hat{i}+2 \hat{j}+2 \hat{k})\) અને \(\vec{r}=5 \hat{i}-2 \hat{j}+\mu(3 \hat{i}+2 \hat{j}+6 \hat{k})\) વચ્ચનો ખુણો __________ છે.GUJCET 2026 Medium
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- \(\int_0^{\pi / 4} \sqrt{1+\sin 2 x} d x=\) ___________.GUJCET 2025 Medium
- જો \(y=3 \sin ^{-1} x+\sin ^{-1}\left(3 x-4 x^3\right)\) તમામ \(x \in[-1 / 2,1 / 2]\) માટે હોય, તોGUJCET 2025 Hard
- વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.GUJCET 2024 Medium
- \(r\) ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષ વૃદ્ધિદર _________.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે?GUJCET 2024 Easy
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
- સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = _________\(+C\).GUJCET 2022 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard