ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei

તત્ત્વોનો પરમાણુદળાંક__________.

  1. A તેના પરમાણુક્રમાંક કરતાં હંમેશાં નાનો હોય છે.
  2. B તેના પરમાણુક્રમાંક કરતાં હંમેશાં મોટો હોય છે.
  3. C તેનાં પરમાણુક્રમાંક જેટલો અથવા મોટો હોય છે.
  4. D કેટલાક કિસ્સામાં તેના પરમાણુક્રમાંક કરતાં મોટો અને બીજા કેટલાકમાં નાનો હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) તેનાં પરમાણુક્રમાંક જેટલો અથવા મોટો હોય છે.

Step-by-step Solution

Detailed explanation

C
તેનાં પરમાણુક્રમાંક જેટલો અથવા મોટો હોય છે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app