enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
માધ્યમમાં પ્રકાશની ઝડપ \(200 \times 10^8 cm / s\) છે. માધ્યમનો વક્રીભવનાંક ___________ છે \(\left( c =3 \times 10^8 m / s \right)\).
- A 2.42
- B 1.0
- C 1.5
- D 1.33
Answer & Solution
Correct Answer
(C) 1.5
Step-by-step Solution
Detailed explanation
\(v = 200 \times 10^8 cm/s = 200 \times 10^8 \times 10^{-2} m/s = 2 \times 10^8 m/s\) \(n = c/v\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium - ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
More PYQs from GUJCET
- \(\frac{d}{d x}\left(5^{\log x}\right)=\) ___________ .GUJCET 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- નીચેના પૈકી કયું પ્રોટીન સિલ્કમાં હોય છે ?GUJCET 2017 Easy
- તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard
- નીચેના પરમાણુઓની બાહ્ય ઇલેક્ટ્રોન રચનાઓ (outer electronic configuration) પૈકી, કઈ રચના સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા (highest oxidation state) પ્રાપ્ત કરે છે?GUJCET 2007 Medium