ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

L- C દોલન પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા સમાન હોય, તો તે ક્ષણે કેપેસિટરમાં સંગૃહીત વિધુતભારનું મૂલ્ય __________ હશે. (પરિપથમાં પ્રારંભિક વિધુતભારનું મૂલ્ય \(Q_0\) છે.)

  1. A \(\frac{ Q _0}{2}\)
  2. B \(Q _0\)
  3. C \(\frac{ Q _0}{\sqrt{3}}\)
  4. D \(\frac{ Q _0}{\sqrt{2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{ Q _0}{\sqrt{2}}\)

Step-by-step Solution

Detailed explanation

D.\(\frac{ Q _0}{\sqrt{2}}\)
પરિપથમાં કુલ ઊર્જા \(U =\frac{1}{2} \frac{ Q _0^2}{ C }\)
ધારો કે, કેપેસિટર પરનો વિધુતભાર
q છે, ત્યારે કુલ ઊર્જા બંને ક્ષેત્રોમાં સમાન રીતે સંગૃહીત થાય છે.
\(U ^{\prime}=\frac{1}{2} \frac{q^2}{ C }\)
પરંતુ \(U^{\prime}=\frac{U}{2}\)
\(\therefore \quad \frac{1}{2} \frac{q^2}{ C }=\frac{1}{2}\left[\frac{1}{2} \frac{ Q _0^2}{ C }\right]\)
\(\therefore \quad q^2=\frac{ Q _0^2}{2}\)
\(\therefore \quad q=\frac{ Q _0}{\sqrt{2}}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app