enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
UTR નું પૂર્ણ નામ શું છે?
- A અબંધિત પ્રત્યાલેખિત પ્રદેશો
- B અનુવાદિત ન થતા પ્રદેશો
- C અલ્ટ્રા પ્રત્યાલેખિત પ્રદેશો
- D યુનિ અનુવાદિત પ્રદેશો
Answer & Solution
Correct Answer
(B) અનુવાદિત ન થતા પ્રદેશો
Step-by-step Solution
Detailed explanation
અનુવાદિત ન થતા પ્રદેશો
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?GUJCET 2021 Medium
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - સરટોલી કોષો ઉપર કાર્ય કરતો અને શુક્રકાયાન્તરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંત:સ્ત્રાવ __________.GUJCET 2022 Medium
- સર્પદંશ કિસ્સામાં આપેલ ઇન્જેક્શનમાં સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટિબૉડી હોય છે. આવી પ્રતિકારકતાને __________ કહે છે.GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Easy
- તમને 10 અવરોધો આપેલા છે. દરેકનો અવરોધ \(2 \Omega\) છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર _____GUJCET 2018 Hard
- નીચેના પૈકી કયું એલાઈલિક હેલાઈડ નથી ?GUJCET 2018 Easy
- સુપર કંડક્ટર્સ (અતિ વાહક) માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\chi\) = ______________.GUJCET 2026 Easy
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard