ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

એક નિયમિત વિધુતક્ષેત્ર Y-દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. બિંદુ A ઉગમબિંદુ છે. બિંદુ B ના યામ (0,2) m છે. બિંદુ C ના યામ (2,0) m છે. A, B અને C બિંદુઓ પાસે વિધુત સ્થિતિમાનો અનુક્રમે \(V_A, V_B\) અને \(V_C\) છે, તો નીચેનામાંથી કયું સાચું છે?

  1. A \(V _{ A }= V _{ C }< V _{ B }\)
  2. B \(V_A=V_B=V_C\)
  3. C \(V_A=V_B>V_C\)
  4. D \(V _{ A }= V _{ C }> V _{ B }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(V _{ A }= V _{ C }> V _{ B }\)

Step-by-step Solution

Detailed explanation

(D)
image
\(\Rightarrow\)વિધુતક્ષેત્રને લંબ સમતલ પરનાં બિંદુઓ (A અને C) માટે વિધુતસ્થિતિમાન સમાન હોય છે.
\(\therefore V _{ A }= V _{ C }\)
\(\Rightarrow\)નિયમિત વિધુતક્ષેત્રની સ્થિતિમાન ઘટે છે.
\(\therefore V _{ A }> V _{ B }\) અને \(V _{ C }> V _{ B }\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app