enEnglishguગુજરાતી
GUJCET · Maths · Linear Programming
સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15). (0, 20) હોય, તો હેતુલક્ષી વિધેય Z= 10x + 20y ની મહત્તમ કિંમત __________ છે.
- A 450
- B 600
- C 400
- D 550
Answer & Solution
Correct Answer
(A) 450
Step-by-step Solution
Detailed explanation
\(Z(0, 10) = 10(0) + 20(10) = 200\) \(Z(5, 5) = 10(5) + 20(5) = 50 + 100 = 150\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો \((\vec{a}+\vec{b}) \cdot(\vec{a}-\vec{b})\) = _________.GUJCET 2023 Hard
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- સદિશો \((\vec{a}+\vec{b})\) અને \((\vec{a}-\vec{b})\) પૈકી પ્રત્યેકને લંબ એકમ સદિશ __________ છે, જ્યાં \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\)GUJCET 2025 Hard
- વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________GUJCET 2022 Medium - \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- સદિશ (2, −2, 1) ની દિશામાં 6 માનવાળો સદિશ \(\vec{x}\) છે. તથા સદિશ (1, 1, −1) ની દિશામાં \(\sqrt{3}\) માનવાળો સદિશ \(\vec{y}\) છે. તો \(|\vec{x}+2 \vec{y}|=\) _________GUJCET 2019 Easy
More PYQs from GUJCET
-

જો P અને S ટોલ્યુઈન હોય તો Q અને R અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium - \(CH _3 CH = CHC ( Cl )\left( CH _3\right)_2\) માં -Cl સ્થિતિને આધારે કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2021 Medium
- એક સોલેનોઇડના ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 A વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય. તો તેની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ________ છે.GUJCET 2024 Easy
- જો ત્રિકોણનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે જેના ત્રિકોણના શિરોબિંદુઓ \(A(1,3), B(0,0)\) અને \(C(k, 0)\) છે, તો \(k\) = _________.GUJCET 2021 Hard
- બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium