ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants

વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.

  1. A વિધાન X અને Y સાયાં છે. પણ Z ખોટું છે.
  2. B વિદ્યાન X સાચું છે, પણ વિધાન Y અને Z ખોટાં છે.
  3. C વિધાન X ખોટું છે. પણ વિધાન Y અને Z સાચાં છે.
  4. D તમામ વિધાન X, Y, Z સાચા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તમામ વિધાન X, Y, Z સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

D