ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

I લંબાઈ અને A આડછેદ વાળા સોલેનોઇડનું આત્મપ્રેરત્વ L વધે છે, જ્યારે..... (અહીં આંટા N નિશ્ચિત છે.)

  1. A l વધે છે અને A ઘટે છે.
  2. B l ઘટે છે અને A વધે છે.
  3. C l અને A વધે છે.
  4. D I અને A બંને ઘટે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) l ઘટે છે અને A વધે છે.

Step-by-step Solution

Detailed explanation

B.l ઘટે છે અને A વધે છે.
આત્મપ્રેરકત્વ \(L =\frac{\mu_0 N^2 A}{l}\)
\(L \alpha \frac{ A }{l}\)
∴ A વધે અને 1 ઘટે
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app