enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 F છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે ?
- A શૂન્ય
- B \(1 \Omega\)
- C અનંત
- D \(\frac{1}{2} \Omega\)
Answer & Solution
Correct Answer
(C) અનંત
Step-by-step Solution
Detailed explanation
C.અનંત
DC પરિપથ માટે v = 0
\(\therefore \quad \omega=2 \pi v=0\)
\(X_C=\frac{1}{\omega C}=\frac{1}{0 \times 1}\)
\(X _{ C }=\frac{1}{0}\)
\(X _{ c }=\infty\) = અનંત
DC પરિપથ માટે v = 0
\(\therefore \quad \omega=2 \pi v=0\)
\(X_C=\frac{1}{\omega C}=\frac{1}{0 \times 1}\)
\(X _{ C }=\frac{1}{0}\)
\(X _{ c }=\infty\) = અનંત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium - એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
- ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.GUJCET 2026 Hard
- એક LCR AC પરિપથમાં L = 25mH \(R = 3 \Omega\) અને C = 62.5 μF છે તો આ પરિપથ માટે અનુનાદિય આવૃત્તિ શોધો.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા ________.GUJCET 2015 Hard
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3 \times 10^{-5} T\) છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબો સુરેખ વાહક 1 A જેટલો સ્થિર પ્રવાહ વહન કરે છે. જ્યારે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેના પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે?GUJCET 2025 Hard
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard